બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 8 ઑગસ્ટ 2016 (16:06 IST)

આ છોડ રાખશે તમને રોગોથી દૂર ઘર પર

these plants will keep diseases away from you at home

આ છોડ રાખશે તમને રોગોથી દૂર ઘર પર આજકાલ પ્રદૂષણની સમસ્યા બહુ વધતી જઈ રહી છે બારણા - બારી બંદ રાખી એયર કંડીશનર અને અયર પ્યૂરીફાયરના ઉપયોગથી બહારના પ્રદૂષણથી બચી શકાય છે. એનાથી બચવાના સરળ અને સસ્તું ઉપાય છે પ્રકૃતિ ને એમના ઘર અને બહાર જગ્યા આપવી. છોડ માનસિક આરોગ્ય પર અસર નહી નાખતા. એમના શારીરિક આરોગ્ય પર પણ અસર પડે છે.  
મનીપ્લાંટ 
મનીપ્લાંટને અમે કોઈ નકામી બોટલમાં લગાવી શકે છે. મની પ્લાંટ ફોર્મનડિહાઈડ અને બીજા પ્રદૂષણકારી તત્વોને સોખી લે છે. આ રીતે આ કારોથી નિકળતા બેંજીન નામના કેમિકલને પણ સોખી લે છે. જે માથા ફરવું , ઘબરાહટ ના કારણ બની શકે છે. આ છોડ છાયામાં રાખવાથી વધે છે. 
લિલી
લિલીને છાયા વાળી જગ્યામાં રાખવું વધારે પસંદ કરાય છે. એમાં ફાર્મલડિહાઈડ થી છુટકારો મળે છે ,જે અસ્થમા અટૈક અને એલર્જી રિએક્શનના કારણ બને છે . 
 
લિલીબા છોડમાં અઠવાડિયામાં એક વાર પાણી આપવું પર્યાપ્ત છે . વધવા માટે એમને થોડી રોશની ની જરૂરત હોય છે. 

ડેંડરોબિયન 
જો તમે આર્કીડ પસંદ કરો છો જે વર્ષ ભર ખિલે છે. એમાં સફેદ પીળા અને પરપલ રંગના ફૂલ આવે છે. આર્કિડને લગાવું ખૂબ સરળ છે જે હવા પ્રદૂષણો જેમ કે જાયલીન અને ટ્રાન્યૂઈનને દૂર કરે છે. આ ઓછી રોશનીમાં પણ જિંદા રહી શકે છે. 
 
તુલસી 
તુલસીને ઓક્સીજન ઉત્પાદક ગણાય છે . આ રીતે આ છોડ કોઈ પણ એયર પ્યૂરીફાયરથી સારી રીતે કામ કરે 
તુલસીને ઑક્સીજન ઉત્પાદન ગણાય છે આ રીત આ છોડ કોઈ પણ એયર પ્યૂરીફાયરથી સારી રીતે કામ કરે છે . આ છોડ 24માંથી 20 કલાક ઓક્સીજન મૂકે છે. 
 

એલોવેરા 
એલોવેરા ત્વચા માટે સારું હોય છે અને આ બળતા ભાગ પર લગાવતા ઠંડક પહોંચાડે છે. એ હવાથી એસટોન , એમોનિયા અને ઈથાઈલ એસિટેટ સાથે ઘણા રીત ના ટોક્સીન પણ સોખે છે. એના પાન થી નિકળતા પદાર્થ પારદએશી જેલ સીધું ખાઈ પણ શકાય છે જે લીવરને ફાયદા કરે છે.