શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2015 (15:23 IST)

આ તેલ ઘટાડશે તમારું વજન

ભોજનમાં તેલ અને ફેટને યોગ્ય માત્રામાં ઉપયોગ વધતી ઉમ્રના અસરને ધીમા કરવામાં એક મુખ્ય ભૂમિકા નિભાવે છે. ઉપયુક્ત વસા શરીરને સંતુષ્ટિના ભાન કરવાના સાથે જ ઉર્જા પણ આપે છે. આ રીતે વસા કે તેલ ચરબી ઘટાડવામાં મદદગાર હોઈ શકે છે. અમે તમને જણાવી રહ્યા છે આવા તેલ વિસ હે જે સેહત માટે સારા છે


નારિયલ તેલ - એને સુપરફૂડ કહેવાય છે. આ તેલ એ લોકો માટે પણ લાભકારી જે પોતાના વજબ ઘટાડાવા કે તેને કંટ્રોલ રાખવા ઈચ્છે છે. નારિયલમાં રહેલા ફેટી એસિડ બીજા ફેટસ કરતા મેટાબોલિજ્મને સારો કરે છે. નારિયલના તેલ મગજ સંબંધી રોગોમાં પણ મદદ કરી શકે છે. આ ત્વચાની સામાન્ય સમસ્યાઓમાં પણ ઘણા લાભદાયક હોઈ શકે છે. આ ચોટના નિશાન ઘટાડવામાં પણ મદદગાર છે. 
 
બોરેજના તેલ- બોરેજના બીયડમાં સૌથી વધારે લિનોલેનિક એસિડ હોય છે. એના એક્જિમા, સોરાયસિસ અને સંધિશોધ જેવા રોગોમાં મોટા રીતે જવ્લનરોધકના રૂપમાં ઉપયોગ કરાય છે. 
 
ભાંગના બીયડના તેલ- ભાજંના તેલ કે ભાંગના બીયડ ઓમેગા ફેટી એસિડ 3,6,9 ના સંતુલિત મિક્સર છે. શોધમાં જણાવ્યું છે કે એના તેલ દિલની સેહત જાણવી રાખે છે અને તેની સહી ગતિવિધિને વધારે છે. આ તેલના  વાળ, ત્વચા અને નખ પર સાકરાત્મક અસર થાય છે. 
 
પટસન કે સનના તેલ - આ તેલામાં ઓમેગા -3 ફેટી એસિડનો મિક્સર હોય છે. જોવાય છે કે યોગ્ય માત્રામાં એનો સેવન દિલની સેહત સુધારવા સાથે પેટના કેંસર ની આશંકાને ઓછું કરે છે. 
 
ઓમેગા-3 ફિશ ઓઇલ - આ વિવાદસ્પદ રૂપથી સર્વશ્રેષ્ઠ વસા છે. મછલીના તેલ ઓમેગા 3 ફેટી એસિડ મોટી માત્રામાં રહે છે. આ એસિડના હૃદય અને મસ્તિષ્ક પર સકારાત્મક પ્રભાવ થાય છે. 
 
સીતાફળમા બીયડના તેલ - આ મહિલા અને પુરૂષ બન્ને માટે લાભદાયક છે. શોધમાં મળ્યું છે કે આ તેલ મહિલાઓમાં રક્તચાપ , માથાના દુખાવા અને માહવારીના બીજા લક્ષણોને ઓછું કરી શકે છે. 
 
જૈતુનના તેલ - આ તેલ હૃદયની ગતિવિધિના સુધારવા , શરીરમાં સાફ લોહીના સંચાર જાણવી રાખવા , મગજની કાર્યપ્રણાલી સારી કરવામાં ખાસ રૂપથી સહાયક છે.