શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આંખોથી વધુ જોઈ શકે છે મગજ

P.R
નવા અભ્યાસ મુજબ એક જટિલ તસ્વીરને જોવા માટે આંખો કરતા મસ્તિષ્ક દ્વારા પ્રકશના બિન્દુઓનુ વિશ્લેષણ કરવાની ક્ષમતા વધુ મહત્વપૂર્ણ હોય છે.

વર્જિનિયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ જોયુ કે માખીના લર્વાની મત્ર 24 ફોટોરિસેપ્ટરવાળી આંખ પર્યપ્ત માત્રામાં પ્રકાશ કે પછી ફોટાઓનુ ઈનપુટ મોકલે છે જેને મસ્તિષ્ક વિશ્લ્રેષિત કરી ફોટાઓમાં બદલી નાખે છે.

વૈજ્ઞાનિક બેરી કોડ્રોનનું કહેવુ છે કે 'મગજ દ્રષ્ટિ પ્રત્યે આપણી સમજને બદલીને વધારે છે. એ બતાવે છે કે જોવા માટે વિઝ્યુઅલ ઈનપુટ એટલુ મહત્વપૂર્ણ નથી હોઈ શકતુ જેટલુ કે તેની પાછળ કામ કરનારા મસ્તિષ્ક. આ બાબતે તો મગજ ખૂબ ઓછી માત્રામાં મળેલ વિઝ્અલ ઈનપુટમાંથી પણ કામ ચલવી શકે છે. આ અનુસંધાનના પરિણામ 'નેચર કમ્યુનિકેશંસ' નામની પત્રિકામાં પ્રકાશિત છે.