શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આરોગ્યની જડ - મુલેઠી

- 2 ગ્રામ મુલેઠી ચૂરણને એક ચમચી શુધ્ધ મધમાં મિક્સ લેવાથી સૂકી ખાંસીથી તત્કાલ આરામ મળે છે.

- મુલેઠીનો ટુકડો ચાવતા રહેવાથી પણ ગળાના દુ:ખાવામાં આરામ મળે છે.

- મુલેઠીની સૂકી જડને રાતભર પાણીમાં પલાળીને રાખો અને આ ચોખાની લાપસી સાથે મિક્સ કરીને પી લો. અલ્સરનો આ કારગર ઉપાય છે.

- મુલેથીની જડનું અડધી ચમચી ચૂરણ અને એટલી જ માત્રામાં મઘ અને ઘી મિક્સ કરીને દિવસમાં બે વાર દૂધની સાથે ખાલી પેટ લેવાથી નજીકની નજર ઠીક થાય છે.

- મૂલેઠીના ચૂરણને ઘરમાં બનાવેલ માખણ કે ઘી અને મઘમાં મિક્સ કરીને લેવાથી ઘા પર લગાડવાથી આરામ મળે છે.