મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 9 જૂન 2017 (14:24 IST)

કરીનાએ ઘટાડયું 16 કિલો વજન, જાણો શું હતું તેમનો Diet chart

ડિલીવરીના સમયે કરીનાનો વજન ખૂબ વધી ગયુ હતું. પણ રિપોર્ટ મુજબ ખબર પડયું કે તેની ડિલીવરી પછી તેમનો 16 કિલો વજન ઓછું કર્યું છે. હવે તેને જોયા પછી લાગે છે કે બિલ્કુલ ફિટ છે. કરીના તેમના વધેલા વજનને ઓછું કરવા માટે એકસરસાઈજનો સહારો લીધું પણ તેને તેમની ડાયટ પણ પ્રોપર ધ્યાન રાખ્યું. 
અમે તમને તે ડાઈટ પ્લાન વિશે જણાવીશ. જેને ફૉલો કરીને તમે તેમનો 16 કિલો વજન ઓછું કર્યું અને તમે પહેલાની જેમ ફોટ અને સ્લિમ કર્યા. 
 

 
1. તેણે ડિલીવરીના પનીર અને બીજા ડેયરી પ્રોડક્ટ પણ ખાવું. પનીરમાં લિનોલિક એસિડ, ફેટી એસિડસ હોય છે. તેનાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે. 
 
2. તે સિવાય. તેને ડાઈટમાં ખાંડની ગોળને શામેળ કર્યું. તેનાથી કેલોરી ઓછી થઈ અને તેનો વજન તેજીથી ઓછું થયું. 
 
3. ઘઉંની રોટલીની જગ્યા તેણે બાજરાની રોટલી ખાવી કારણકે તેનું સેવન કરવાથી વજન તેજીથી ઓછું હોય છે. 
 
4. તે સિવાય કરીનાએ તેમની ડાઈટમાં દહી. છાશ જેવી વસ્તુઓને પણ શામેળ કર્યું. તેનાથી ફેટ તેજીથી ઘટે છે. 
 
5. કરીનાએ જણાવ્યું કે એ રાત્રે સૂતા પહેલા રોજ 1 ગિલાસ દૂધ જરૂર પીએ છે . તેનાથી ઉંઘ સારી આવે છે અને ફેટ તેજીથી બર્ન હોય છે.