શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 17 ફેબ્રુઆરી 2016 (17:04 IST)

Hair care - વાળ ખરતા અને તૂટવાની સમસ્યાથી છુટાકારો અપાવશે લીમડો , જાણો ફાયદા

લીમડા ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે- સાથે અમારી સેહતને પણ દુરૂસ્ત રાખવામાં મદદગાર છે. જાણો એના મહ્ત્વપૂર્ણ લાભના વિશે

 
1. પેટ સંબંધી રોગોમાં લીમડાના ઉપયોગ લાભકારી રહે છે. એને દાળમાં તડકા લગાવતા સમયે કે સાઉથ ઈડિયન ફૂડ બનાવતા સમયે પણ ઉપયોગ કરી શકે છે. 
 
2. ભોજનમાં લીમડાના પ્રયોગથી પાચન ક્રિયા પણ સારી રહે છે. 
 
3. લીમડા જાદાપણની સમસ્યાને દૂર કરે છે. રોજ એન ચાવવાથી પણ વજન ઓછું થાય છે. 
 
4. મોંના ચાંદલા અને માથાના દુખાવાની સમસ્યામાં તાજા લીમડો ચાવવાથી લાભ થાય છે. 
 
5. લીમડોમાં આયરન કેલ્શિયમ અને ફાસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે જેથી એને પ્રયોગ કરવાથી વાળ સફેદ નહી થાય છે. 
 
6. આ છાતી કફ પણ બહાર કાઢે છે. એક ચમચી મધને એક ચમચી લીમડા સાથે પ્રયોગ કરો. 
 
7. લીમડોને વાટીને એમાં ખાંડ મિક્સ કરી લેવાથી ઉલ્ટીની તકલીફમાં પણ રાહત મળે છે. 
 
8. નિયમિત રૂપથી એન પાનના પ્રયોગ ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી હોય છે.