બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

કેવી રીતે બચશો ઉનાળામાં બીમારીથી

-તડકામાંથી આવીને તરતજ પાણી ન પીવું જોઈએ.

-ભોજન કરતા સમયે થોડું પાણી પીવું જોઈએ, ભોજન કર્યા પછી તરતજ વધુ પાણી ન
પીવું જોઈએ હંમેશા ભોજન કર્યા પછી એક કલાક સુધી પાણી પીવું ન જોઈએ.

-દિવસભર જેઓનું કામ બેઠકનું હોય છે તેમણે સવારે-સાંજે ફરવા જવું જોઈએ.

-લીલા શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાં વધુ પાણીવાળા ફળ ખાવા જોઈએ

-આ ઋતુમાં દહીં અને છાશ વધુમાં વધુ ખાવુ, આ શરીરને ઠંડક આપે છે. .

-બની શકે તો દિવસમાં બે વાર નહાવુ, નહી તો ઓછામાં ઓછુ ત્રણથી ચાર વાર મોઢુ અવશ્ય ધોવુ.

-ચિકાશવાળી, તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ.