શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By નઇ દુનિયા|

જાંબુના ઔષધીય ઉપયોગ

N.D
- મોઢામાં ચાંદા પડે તો જાંબુનો રસ લગાવો
- ભૂખ ન લાગતી હોય તો કેટલાક દિવસ સુધી ખાલી પેટ જાંબુનુ સેવન કરો
- જાંબુના પાનનો રોગ તલના રોગમાં ઉપયોગી ચે.
- જાંબુના ઝાડના છાંલટાનો ઉકાળો બનાવીને પીવાથી ડાયેરિયાની જૂની બીમરી બંધ થઈ જાય છે અને મસૂઢા પરનો સોજો પણ ઉતરી જાય છે.
- જાંબૂના પાનની ભસ્મને મંજન તરીકે વાપરવાથી દાંત અને મસૂઢા મજબૂત થાય છે.
- જાંબુની ગોટલીઓને સુકાવીને વાટી લો. આ પાવડરને ફાંકવાથી ડાયાબીટીશમાં લાભ થાય છે અને આ પાવડરમાં થોડુ ગાયનુ દૂધ નાખીને ખીલ પર રાત્રે લગાવીને સવારે ઠંડા પાણીથી મોઢુ થોઈ લો. થોડાક જ દિવસમાં ખીલ મટી જશે.

- કબજિયાત અને ઉદર રોગમાં જાંબુના સોડાનો ઉપયોગ કરો.

સાવચેતી

- જાંબુને હંમેશા ધોઈને જ વપરાશમાં લો
- શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી જ આનુ સેવન કરો
- જાંબુ ખાવાના એક કલાક સુધી દૂધનો ઉપયોગ ન કરો.