શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 13 ઑગસ્ટ 2015 (15:37 IST)

જાણો નાની ઈલાયચી છ મોટા ફાયદા

ઈલાયચીને ત્રિપુરા , ત્રુટી , સુક્ષ્મેલ દ્રાવિડી હિમા ચંદ્રા  ચંદ્રલતાના નામથી ઓળખાય છે. એના સેવનણા ઘણા લાભ છે. મુખની તાજગી આપવાના સાથે ઈલાયચી સેહત માટે પણ ખૂબ લાભકારી હોય છે. આયુર્વેદમાં એના ગુણોના ઉલ્લેખ આવી રીતે કર્યા છે. 
 
1. ખુશબૂના કારણે આ મુખની દુર્ગંધ દૂર કરવાના કામ કરે છે. 
 
2. ભૂખન લાગતા , ભોજનના પ્રત્યે અરૂચિ , ઉલ્ટી અપચ જેવા પરેશાનીઓમાં ઈલાયચીના સેવન લાભકારી હોય છે. 
3. વાર-વાર તરસ લાગતા કે ગળામાં બળતરા થતા નાની ઈલાયચીના કાઢા પીવાથી રાહત મળશે. 
 
4. ઈલાયચીથી કફ અને શ્વાસ સંબંધી પરેશાનીઓ દૂર થાય છે. 
 
5. ખાંસીની શિકાયત હોય  તો ઈલાયચીને વાટીને મધ સાથે ખાવો. કફ સાથે ગળામાં બળતરા પરેશાન કરે તો ઘી -ખાંડ સાથે નાની ઈલાયચીના પાવડર ફાંકી લો. સૂકી ખાસી થતા નાની ઈલાયચી , ખાવાથી તેલ અને ખાંડ મિક્સ કરી દવા તૈયાર કરો. 
 
6. તાવના કારણે થતી બળતરા શાંત કરવામાં ઈલાચચીના સેવન લાભકારી થશે.