શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ડાયબિટીક માટે ખતરનાક છે કારેલા જાણો એના સાઈડ ઈફેક્ટસ

કારેલા પ્રકૃતિનો વરદાન છે . એ સેહત માટે ખૂબ લાભકારી છે. ડાયબિટીજના દર્દીને કારેલા ખાવાની સલાહ અપાય છે, પણ એને પ્રયોગ કરવામાં થોડી કાળહી લેવી જોઈએ. 
 
ડાયબિટીજન દર્દીઓ  માટે 
 
ડાયબિટીજના દર્દીઓ વધારે કારેલાનો પ્રયોગ કરે છે તો તે એના માટે હાનિકારક પણ થઈ શકે છે. વધારે સેવનથી તેનો બ્લ્ડ પ્રેશર ઓછો થઈ શકે છે. આથી તેના નિયમિત પ્રયોગથી પહેલા ડાકટરની સલાહ જરૂર લેવી. 
 
પ્રેગ્નેંસી
 
ગર્ભવતી મહિલાઓને કારેલાનો વધારે પ્રયોગ નહી કરવો જોઈએ આથી ગર્ભસ્થ શિશુને નુકશાન થઈ શકે છે. સાથે જ મહિલાઓને માતા બનવા માટે વિચારી રહી છે તે પણ એને ખાવાથી બચવું , કારણ કે એના બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે જે પ્રેગનેંસીમાં બાધક હોય છે. 
 
લીવર 
 
વધારે માત્રામાં કારેલાના સેવન લીવર ઈંફ્લેમેશનો કારણ બની શકે છે. કારેલા ડાયરેક્ટલી લીવરને નુકાશાન નહી પહોંચાડે છે પણ આથી એન વધારે ઉપયોગથી એંજાઈમસ વધે છે  જે ધમનિયોમાં જકડન વધારી શકે છે. 
 
બાળકો માટે હાનિકારક 
 
કારેલા બાળકો માટે હાનિકારક પણ હોઈ શકે છે. કારેલાના બીયડને કવર કરતા તત્વ ઝેરીલા હોય છે. જે બાળકોમાં ઉલ્ટી  અને ડાયરિયા જેવા રોગો ફેલાવી શકે છે.