ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 10 મે 2017 (08:50 IST)

ડિપ્રેશનથી બચાવશે લીંબૂ અને હળદરનો આ ઉપાય

દોડધામ ભરેલી જિંદગે ઘણા રીતના તનાવ, ટારગેટનો ટેંશનનો ક્યાં ઘર પરિવારનો ક્યાં અભ્યાસનો તો ક્યાં બીજી સમસ્યાઓ.. આ બધાના વચ્ચે માણસનો માનસિક રૂપથી પોરી રીતે સ્વસ્થ રહેવું મુશ્કેલ હોય છે. ઘણા લોકો ડિપ્રેશનની સમસ્યાથી જૂઝે છે, જેની સારવાર બહુ જરૂરી છે. 
 
સારવારનામાં મનોવૈજ્ઞાનિકની સલાહ લેવા અને બીજી દવાઓનો સેવન કરતા પહેલા આ ઘરેલૂ ઉપાયને અજમાવીને જુઓ, જે સરળતાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓના નિરાકરણ કરવામાં સક્ષમ છે. આ ઉપાયમાં હળદર અને લીંબૂ તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
એક શોધ પ્રમાણે હળદર અલ્જાઈમર, પર્કિસન કેંસર અને કોલેસ્ટ્રોલની રીતે જ ડિપ્રેશનની સારવાર માટે ખૂબ અસરદાર છે. આ એંટીઓક્સીડેંટ એંટી ઈંફ્લેમેટઈ, એંટી બાયોટિક અને એંટી ડિપ્રેસેંટ તત્વોથી ભરપૂર છે. જેનો ફાયદો તમને ડિપ્રેશનથીથી છુટકારો મેળવામા મળશે. જાણો કેવી રીતે હળદર અને લીંબૂનો ઉપયોગ 
 
એક જગમાં 4 કપ પાણી લઈ તેમાં 1 લીંબૂનો રસ, બે મોટી ચમચી હળદર પાઉડર, 4 મોટી ચમચી મધ કે મેપલ સીરપ લઈ તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણનો સેવન તમારી સુવિધા મુજબ કરો. તમે ઈચ્છો તો દિવસમાં બે કે ત્રણ વાર લઈ શકો છો. તેનું સેવન તમને ડિપ્રેશનને જાદુઈ રીતે ઓછું કરે છે.