ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (17:19 IST)

બાળક બ્રેકફાસ્ટ ન કરે તો ખતરાની ઘંટડી

જો તમારું બાળક બ્રેકફાસ્ટ નથી કરતુ કે પૂરતો નાશ્તો નથી કરી રહ્યુ તો ,તમારે ચિંતા કરવાની જરૂર છે. હાલ જ થયેલ  એક શોધ પ્રમાણે એ જાણ થઈ છે કે નિયમિત રૂપથી નાસ્તો કરતાં બાળકોમાં ટાઈપ 2 ડાયાબિટિઝ નો ખતરો ઓછો થઈ જાય છે. 
 
એક શોધ પ્રમાણે જો બાળકોના નાશ્તામાં યોગ્ય ફાઈબરયુક્ત અનાજ  હોય તો તે બાળકને ટાઈપ 2 ડાયબિટીજનો ખતરો ઓછો રહે છે. 
 
બ્રિટેનમાં 4116 બાળકો પર કરવામાં આવેલ શોધમાં એક વાતનું  ખાસ ધ્યાન અપાયુ છે કે બાળકોએ કેવો નાસ્તો લીધો  અને ક્યારે લીધો.. ડાયબિટીઝના પરિણામ માટે લોહીની તપાસ કરાઈ. 
 
તપાસથી ખબર પડી કે જે બાળકો પ્રતિદિન નિયમિત રૂપથી નાસ્તો કરતા નથી  તે બાળકોમાં 26% ટકા એવા બાળકો મળ્યા જેમને આગળ ટાઈપ2 ડાયબિટીજ થવાની આશંકા છે.