શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (17:27 IST)

ભોજનની ગુણવત્તા વધારતા કેળાના પાંદડા

*કેળાનો સેવન અમારી સેહત માટે પણ ળાના પાંદડા પર સેહત માટે ખૂબ લાભકારી છે . કેળાના ઝાડને પવિત્ર ગણાય છે એના પાંદડા ખૂબ મોટા હોય  છે. 
 
*ભોજનની ગુણવત્તા વધારતા કેળાના પાંદડા
 
*કેળાનો સેવન અમારી સેહત માટે 
 
*કેળાના પાંદડા પર ભોજન કરવાથી તેમાં રહેલા પોષક તત્વ અમારી સેહત માટે  ખૂબ ફાયદાકારી છે. 
 
*કેળાના પાંદડા ત્વચા સંબંધી રોગોથી છુટકારો આપે છે. શરીર પર કોઈ નિશાન જેમ કે બળેલું ,ફોળી-ફુંસીન ડાઘ પર કેળાના પાંદડા ઉપર નાળિયેરનો તેલ નકહી 
 
*બળતરા કે ફોળી-ફોલ્લી  પર લગાવવાથી બળતરામાં આરામ મળે છે. 
 
*કેળાના પાંદડા ઉપર આદુંનો રસ છાંટી આનો પ્રયોગ બાળકોની માલિશ કરવા માટ્વ કરી શકો છો. 
 
*ભોજનને  કેળાના પાંદડામાં લપેટી રાખવાથી ભોજન ખરાબ નહી થાય છે. 
 
*કાચા કેળાની શાક બનાવી ખાવથી લોહી સાફ હોય છે અને ઘણા રોગોથી છુટકારો મળે છે. 
 
*કેળાના પાંદડાને  સળગાવી તેની રાખમાં નારિયેલ તેલ મિક્સ કરી લગાવવાથી ત્વચામાં થતી ખંજવાળ દૂર થાય છે. અને ઘા જલ્દી સારુ થઈ જાય છે.