ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 6 નવેમ્બર 2014 (14:48 IST)

મજબૂત દાંત અને બ્લ્ડ સર્ક્યુલેશન માટે ખાવું દાડમ

લાઈફસ્ટાઈલ ડેસ્ક- એક દાડમ ઘણા રોગોના ઈલાજ છે. આ સ્વસ્થ અને ખૂબસૂરત ત્વચા માટે સૌથી સારો પ્રકૃતિનો ઉપહાર છે. દરરોજ માત્ર એક દાડમ તમારી સેહતને સારો બનાવી રાખે છે. એમાં વિટામિન એ ,સીના સાથે સાથે ફોલિક એસિડ પણ હોય છે. એમાં એંટી ઓકસીડેંટ એંટી વાયરલ તત્વ હોય છે. આજે અમે પણ તમને આ દાડમના ઘણા લાભ જણાવી રહ્યા છે. એને જાણી તમે રોજાના દાડમ ખાવું શરૂ કરી દેશો. 
 
1. અનારમાં એંટી આક્સીડેંટ હોવાને કારણે આ શરીરમાં ફ્રી રેડિકલ્સથી બચાવે છે. આ રેડિકલ્સ સ્કિનમાં ઢીલાશ લાવે છે અને માણસ સમયથી પહેલા વૃદ્ધ લાગે છે.  
 
2. આ હાડકાને  મજબૂત કરીને ,બ્લ્ડ સર્ક્યુલેશનને યોગ્ય રાખવા અને વજન ઓછા કરવામાં ઘણા લાભકારી હોય છે. 
 
3. દાડમ ખાવાથી લોહીનો પ્રવાહ ઠીક રહે છે. એની સાથે-સાથે આ હાર્ટ અટૈક અને હાર્ટ સ્ટોર્કને પણ સારું કરે છે. 
 
4. દાડમનો જ્યુસ વધારે ઉમ્રના લોકોને થતી એલ્જાઈમર નામના રોગોને અટકાવે છે.     
 
5. લોહીની અછતને દૂર કરવા માટે દાડમનો જ્યુસ સૌથી સારો છે. 
    
6. દાડમ સ્કીન માટે પણ સારું હોય છે .
 
8. આ પ્રેગ્નેંટ મહિલાઓ માટે પણ સારું હોય છે.એને ખાવાથી બેબી હેલ્દી અને સ્વસ્થ જન્મે છે. 
 
9. દાડમ ખાવાથી દાંત મજબૂઅત હોય છે અને એમાં ચમક આવે છે.  
 
10. દાડમના  સેવનથી  પ્રોસ્ટેટ કેંસરની સંભાવના પણ ઓછી થઈ જાય છે.