મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated :નવી દિલ્હી , બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (13:58 IST)

મધુમેહની દવાના દુષ્પ્રભાવ

લાંબા સમયથી મધુમેહની દવાના નિયમિત સેવનથી માનસિક દુર્બલતા , અવસાદ , બેચેની સમેત ઘણા દુષ્પ્રભાવ થઈ શકે છે. ભારતીયો પર કેરેલા અધ્યયન પ્રમાણે મધુમેહની દવાના નિયમિત સેવનથી વિટામિન બી-12ની અછત હોય છે. 
 
ભારતીયોમાં આ સામાન્ય છે કારણકે સર્વાધિક ભારતીય શકાહારી છે અને વિટામિન બી-12 માંસ -મછલીમાં વધારે મળે છે.