બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 1 ફેબ્રુઆરી 2016 (17:24 IST)

મહિલાઓની કમર 34 ઈંચ અને પુરૂષોની કમર 40થી વધારે છે તો.....

જો કમરના આસપાસ વધારે ચરબી જમી રહી છે તો આ દસ્તક છે ડાયબિટીજની. મહિલાઓની કમર 34 ઈંચ અને પુરૂષોની કમર 40 ઈંચથી  વધારે છે તો ડાયબિટીજનના ખતરો વધી જાય છે. વધારે વજન ડાયબિટીજને બોલવો આપે છે. 
જો આંખો નેચે કાળા ઘેરા થઈ રહ્યા છે તો કોઈ એલર્જીની તરફ ઈશારો છે. કે પછી તમાતી ઉંઘ પૂરી નહી થઈ રહી છે. 
પગની આંગળીઓ વચ્ચે સફેદ થઈ રહયા હોય કે કપાઈ ગયા હોય તો પગની સાફ સફાઈની અને એની દેખભાલની જરૂર છે. 
હોંઠના સાઈડમાં ફાટી રહ્યા હોય તો તમારા શરીરમાં વિટામિન  બીની ઉણપ છે. 
તેજીથી વાળ ખરી રહ્યા હોય તો અને પાતળા થઈ રહ્યા હોય તો તમારા શરીરમાં આયરનની ઉણપ છે.