શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 24 જુલાઈ 2016 (10:01 IST)

લંચ બૉક્સથી દુર્ગંધ દૂર કરવાના ટિપ્સ

હમેશા જોયું છે કે જે ટીફીન બૉકસ કે લંચ બૉક્સ અમે બાળકોના શાળા માટે કે પછી પોતે લંચ લેવા માતે ઉપયોગ કરીએ છીએ તેમાં ખાદ્ય-પદર્થોની ગંધ આવા લાગે છે. ટિગિન ધોયા પછી પણ ભોજનની મહક અને તેમાં લાગેલું તેલ સાફ થવાનું નામ નથી લેતું આ હમેશા પ્લાસ્ટિકના ટિફિનમાં જ થાય છે. કારણકે પલાસ્ટિકનો આ ગુણ છે કે તે પોતાની આસ-પાસની વસ્તુઓની મહક પોતાનામાં સમવી લે છે. 
 
ધૂપમાં રાખો. લંચ બૉક્સમાં થી ગંધ દૂર કરવા સૌથી સરળ તરીકો છે જે તમે એને ધોઈને આખો દિવસ તાપમાં રાખી દો.આથી તેને સારી રીતે દૂપ લાગશે અને તેમાંથી બદબૂ દૂર થશે. 
 
હવામાં સુકાવો- ટિફિનને સારી રીતે ધોઈને તેને બધા નાના-નાના ડિબ્બાને બહાર કાઢી દો અને સારી રીતે હવા લાગવા દો. 
 
છાપું- લંચ બૉક્સને ગર્મ પાણીમાં સાબુ મિક્સ કરી ધોવું. પછી ડિબ્બાને સુકાવી લો તેમાં વડેલું છાપું ભરી દો અને ડિબ્બા બંદ કરી દો. એના પછે જ્યરે એનું ઉપયોગ કરવું હોય તો ડિબ્બાથી અખબાર કાઢીને તેણે સાફ પાણીથી ધોઈને ઉપયોગ કરો. 
 
બ્લીચિંગ વિધિ- એક ચમચી ઘરે પ્રયોગ કરાતી બ્લીચ લઈને તેમાં ગર્મ પાણી નાક હો અને મિક્સ કરી ટિફિનમાં ભરી દો. એને એક કલાક સુધી બેસવા દો અને પછી સાબુથી ધોઈ.આવું કરવાથી તેમાં રહેલા બેકટીરિયા અને કીટાણુ સાફ થઈ જશે. 
 
સિરકા- ટિફિનથી મહક હટાવા માટે તમે સિરકાને પણ પ્રયોગ કરી શકો છો. સિરકાના પાણીના સાથે મિક્સ કરીને ડિબ્બામાં નાખી ઉપરથી ઢાકણું અંદ કરી સો અને થોડી વાર પછી એને સાફ કરી લો.