શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 18 માર્ચ 2015 (16:36 IST)

લોહીની શુદ્ધિથી લઈને પાચન સુધી વરિયાળીના ચમત્કારી ગુણ

વરિયાળીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે જેના સેવન કરવાથી સ્વાસ્થયને લાભ થાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ , પોટેશિયમ, જેવા તત્વો હોય છે. વરિયાળીના ફળ બીયડના રૂપમાં હોય છે અને એના બીયડ ખૂબ લાભકારી હોય છે. આવો જાણીએ વરિયાળી ખાવાના સ્વાસ્થય માટે કેટલા લાભકારી હોઈ શકે છે. 
 
વરિયાળીના લાભ 
 
વરિયાળી ખાવાથી પેટ અને કબ્જિયાતની શિકાયત નહી થાય. વરિયાળીને શાકર કે ખાંસ સાથે વાટીને ચૂર્ણ 
 
બનાવી લો , રાતે સૂતા સમયે આશરે 5 ગ્રામ ચૂર્ણને હળવા હૂંફાળા પાણી સાથે સેવન કરો. પેટની સમસ્યા 
 
નહી થાય અને કબ્જિયાત દૂર થશે. 
 
* આંખની રોશની વરિયાણીના સેવન કરી વધારી શકાય છે. વરિયાણી અને શાકર સમાન ભાગ લઈને વાટી 
 
લો. આ એક ચમચી માત્રા સવારે-સાંજ પાણી સાથે બે માહ સુધી લો આથી આંખની રોશની વધે છે. 
 
* ડાયરિયા થતા વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીના વેળના પલ્પ સાથે સવારે -સાંજ ચવવાથે અજીર્ણ 
 
સમાપ્ત થઈ જાય છે અને અતિસારમાં લાભ થાય છે. 
 
* ભોજન પછી વરિયાળીના સેવન કરવાથી ભોજન સારી રીતે પાચન થાય છે. વરિયાળી , જીરું અને સંચણ 
 
મિક્સ કરી ચૂર્ણ બનાવી લો. ભોજન પછી હૂંફાણા પાણી સાથે આ ચૂર્ણ લો આ ઉત્તમ પાચક ચૂર્ણ છે. 
 
* ખાંસી થતા વરિયાળી ખૂબ લાભ કરે છે. વરિયાળીના 10 ગ્રામ રસને મધ સાથે મિક્સ કરી લો આથી ખાંસી 
 
બંધ થઈ જશે. 
 
જો તમને પેટમાં દુખાવા છે તો શેકેલી વરિયાળી ચાવીને આથી તમને આરામ મળશે. વરિયાળીની ઠંડાઈ શરબત 
 
બનાવી પીવું આથી ગર્મી શાંત થશે અને ઘબરાહટ દૂર કરે છે. 
 
* જો તમને ખાટી ડકાર આવે છે તો થોડી વરિયાળી પાણીમાં ઉકાળી શાકર નાખી પીવું . બે-ત્રણ વાર પ્રયોગ કરવાથી આરામ મળી જશે. 
 
*હાથ- પગમાં બળતરા હોય તો શિકાયત થતાં વરિયાળીના સાથે સમાન માત્રામાં ધાણા કૂટી શાકર મિક્સ કરી ભોજન પછી 5 થી 6 ગ્રામ લો થોડા જ દિવસોમાં આરામ મળી જાય છે. 
 
*દરરોજ સવારે સાંજે વરિયાળીથી લોહી સાફ થાય છે જે ત્વચા માટે ખૂબ લાભકારી હોય છે આથી ત્વચામાં ચમક પણ આવે છે.