શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 21 માર્ચ 2015 (17:30 IST)

વ્રતમાં ENERGY માટે આટલું કરો......

ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે , આ સમયે તમે પૂજાના સાથે-સાથે ઉપવાસ પણ રાખશો. 
 
પણ આ બધુ ત્યારે જ થશે જ્યારે તમારી ડાઈટ સહી હોય. નહી તો  વધતી ગર્મી અને  ઉપવાસ તમારી સેહતને નુકશાન પણ પહોંચાડી શકે છે. હમેશા અમે વ્રતમાં ઘી અને ફેટી એસિડનો આટલું વધારે સેવન કરે છે કે વ્રતના લાભના કારણે નુકશાન થઈ શકે છે. 
 
જો વ્રત કરતા સમયે આ વાતો નો ધ્યાન રખાય તો , તમે નવ દિવસ સુધી ફિટ રહી શકો છો અને માં પૂજા પૂર્ણ એનર્જીથી કરી શકો છો. 
 
વ્રત હમેશા ઘરની બનેલી વસ્તુઓ જ ખાવી. બહારની તળેલી વસ્તુઓથી પરહેજ કરવું. 
 
ડિહાઈડ્રેશન નહી થઈ જાય એના માટે તરળ પદાર્થોના જ સેવન કરવું. દૂધનો સેવન જરૂર કરવું દૂધથી બનેલી વસ્તુઓ પનીર દહીં વગેરે વધારેથી વધારે ખાવું. 
 
 


સફરજન,દાડમ, સંતરા , કેળા વગેરે ફળ આહારમાં શામેળ કરો . એક સાથે ખૂબ પાણી પીવાની જ્ગ્યાએ થોડી થોડી વારમાં જ પાણી પીવું. વ્રતમાં સિંઘાડા અને તેના લોટથી બનેલી વસ્તુઓને ખાવું. પૂર્ણ ઉઅર્જા મળશે. 
 
શક્ય હોય તો ઘરનો જ્યુસ પીવું. ક્યુસથી તમને તરોતાજા અનુભવશો. રાત્રે બદામ અને કિશમિશને પલાડી અને પછી દિવસમાં એનું સેવન કરો . એનાથી મિનરલ મળે છે. 
 
વ્રતમાં ફાઈબર ફૂડનો ઉપયોગ કરવાથી  અપચ અને કબ્જની શ્કાયત નહી થાય. ફાઈબર ફૂડ એટલે કે કાકડી સંતરા છાશ અને રેશાયુક્ય ફળ. 
 
નારિયળ પાણીનો સેવન પણ કરી શકો છો. 
 
જે પણ ખવું એ યોગ્ય  સમય અને યોગ્ય માત્રામાં જ ખાવું.