શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 30 જાન્યુઆરી 2015 (15:09 IST)

સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે અજમાવો ઘરેળૂ ઉપાય

શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યાથી પીડિત લોકોને વધારે કષ્ટ ઉઠાવવું પડે છે કારણ કે શિયાળાના કારણે આ સમસ્યા બગડી જાય છે. આથી અમે લાવ્યા છીએ તમારા માટે એવા ઉપાય  જે તમને આ સમસ્યાથી બચવા ઘણું -બધું બચી શકો છો. 
 
* ગર્મ કપડા પહેરો- જો બહાર વધારે ઠંડ હોય તો હાથમાં દુખાવા થતાં હાથના મોજા પહેરો અને ઘૂંટણ અને પગના લેયર્સ પહેરો. 
 
* ઈનડોર કસરત કરો- ઠંડથી બચવાને સિવાય સાંધાના દુખાવા વાળા માણસને સક્રિય રહેવું જોઈએ. સર્વશ્રેષ્ઠ ઉપાય  છે જે ઈનડોર કસરત કરો. 
 
* વિટામિન ડી સપ્લીમેંટ - વિટામિન ડીની અછતના કારણે ઓસ્ટિયોઆર્થરાઈટિસની સમસ્યા ગંભીર થઈ શકે છે. શિયાળામાં તમને વિટામિન ડી ઓછી માત્રામાં મળે છે આથી એનું સપ્લીમેંટ લેવાનો આ સારો સમય છે. આ વાતને સમજવું કે તમારી ખોરાક વિટામિન ડી થી ભરપૂર હોય. 
 
* ફિશ આયલનો સેવન - ઓમેગા-3 ફેટી એસિડથી પણ લાભ મળે છે કારણ કે આ સોજા ઘટાડે છે. લાભ લેવા માટે તમે દરરોજ 2000 થી 3000 મિલીગ્રામની જરૂરત થાય છે. આ વાતને સુનિશ્ચિત બનાવો કે તમારા ડાકટરને ખબર થાય કે તમે ઓમેગા-3 ફેટી એસિડસનો સેવન કરી રહી છે. કારણ કે એના સેવનથી રક્તસ્ત્રાવનો ખતરો વધી શકે છે. 
 
* એન. એસ.એ.આઈ.ડી :- તમે દવાઈયોની જગ્યાએ જીવનશૈલીમાં સુધાર કરીને સાંધાના દુખાવાથી રાહત મેળવવાને અધિમાન આપે છે. તો જ્યારે પણ મૌસમના  કારણ તમને સાંધાના દુખાવા હોય તો તમે નાન-સ્ટીરાયલડ એંટી એંફ્લામેટરી ડૃગ્સ (એન. એસ.એ.આઈ.ડી)નો ઉપયોગ કરી શકો છો. 
 
* મસાજ લેવી- સાંધાના દુખાવાથી રાહત મેળવવા ઈચ્છુક એક્યુપંચરની સહાયતા લઈ શકો છો. આથી તેણે દુખાવાથી રાહત મળે છે. જો તમે તમારી ઈચ્છા મુજબ રાહત મેળવવા છે તો તમે ઘણા સેશંસમાં ભાગ લેવું પડશે.