ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 માર્ચ 2016 (10:18 IST)

સ્વસ્થ રહેવાના સરળ ઉપાય

1. સવારે જલ્દી ઉઠવું અને 3-4 મીલ (4-6 કિલોમીટર) રોજ વૉક કરો. શક્ય હોય તો સાંજે પણ ફરવું . 
 
2. ફરતા સમયે નાકથી લાંબી-લાંબી શ્વાસ લો અને આ ભાવના મનમાં રાખો કે ફરવાથી તમે તમારા સ્વાસ્થયને સંવારી રહ્યા છો. 
 
3. ફરવા સિવાય દોડવું , સાઈકિલ ચલાવી , ઘુડસવારી , તરવા કે કોઈ પણ રમતના સારા ઉપાય છે. 
 
4. મહિલાઓ ઝાડૂ-પોતા કરવું અને ઘરના બધા કામથી વ્યાયામ કરી શકે છે . રોજ થોડા સમય બાળકો સાથે રમવું  , 10-15 મિનિટ ખુલીને હંસવું પણ સારા વ્યાયામ છે. 
 
 
5. સવારે આંટા મારવાથી ભૂખ સારી લાગે છે. આ સમયે પૌષ્ટિક પદાર્થો ના સેવન કરો  જેમકે અંકુરિત અનાજ , તાજા ફળોના રસ વગેરે