શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 18 જુલાઈ 2016 (14:46 IST)

હેલ્થ ટિપ્સ-ગળાની ખીચખીચ દૂર કરે છે નાસપતિ

હેલ્થ ટિપ્સ- ગળાની ખીચખીચ દૂર કરે નાશપાતી

વરસાદની મોસમમાં નાશપતિથી  ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે ,એમાં  વિટામિન્સ,એંજાઈમ અને અને પાણીમાં દ્રવ્ય રેસા પુષળ પ્રમાણમાં જોવા મળે છે. 
 
નાશપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે. આનુ જ્યુસ દિવસમાં બે વાર પીવાથી કફ ઓછો થઈને ગળાની ખરાશ દૂર કરે થાય છે.  
 
આ ખાવાથી શરીરનો  ગ્લુકોઝ ઊર્જામાં  રૂપાંતરિત થાય છે.જયારે  તમે થાક અનુભવો તો નાશપતી ખાવ તમને તરત જ ઊર્જા મળશે .નાશપતીનો જ્યુસ શરીરના તાપમાન ઓછો કરી તાવમાં  રાહત આપે  છે.