435 કિલોનો છે આ માણસ એક સમયમાં ખાઈ જાય છે આટલું

શુક્રવાર, 3 માર્ચ 2017 (11:54 IST)

Widgets Magazine

મળીએ આ માણસથી જે પોતે વિશ્વના સૌથી તાકતવર માણસ ગણાય છે. આ માણસ છે પાકિસ્તાનના , જે માત્ર 25 વર્ષના છે અને તેમનો આશરે 435 કિલો વજન છે. 
તેમના આટલું વજન અને ડાઈટના કારણે તેમને પાકિસ્તાનઓ હક્લ કહેવાય છે. તમે અરબાબની ડાઈટન વિશે જાણીને હેરાન થઈ જશો. એ માત્ર નાશ્તામાં જ  36 ઈંડા , આશરે 4 કિલો મીત અને 5 લીટર દૂધ પી જાય છે. 
 
ખાસ કરીને જ્યાં કોઈ પણ માણસ વધતા વજનથી પરેશાન થઈ જાય છે ત્યાં અરબાબએ તેમના વધતા વજનને તાકાત બનાવ્યા અને હવે એ વેટ લિફ્ટિંગ ચેંપિયન બનાવા ઈચ્છે છે. 
 
તાજ્જુબની વાત આ છે કે આટલું વધારે વજન પછી પણ અરબાબને સ્વાસ્થય સંબંધી કોઈ રોગ નહી છે. પણ તેમના આ વધતા વજનને એ એ વધાવી રહ્યા છે અને ઈચ્છે છે કે વેટ લિફ્ટિંગમાં તે ભાગ લેવું. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના આ ગામમાં લોકો આખી રાત સૂઈ નથી શકતા

ગુજરાતના સોમનાથ જીલ્લાના ગામ નાવદરાના લોકો આ સમયે દહેશતમાં છે. તેમના ગામમાં વાઘે પોતાનો ...

news

ગુજરાતમાં ISની શંકાસ્પદ પ્રવૃત્તિ,અમદાવાદના ચાર અને રાજકોટના પાંચ યુવક વસીમના સંપર્કમાં

ચોટીલા મંદિરને બોમ્બથી ફૂંકી મારવાનું ખતરનાક કાવતરૃ ઘડીને દેશની ટોચની તપાસ એજન્સીઓની ઊંઘ ...

news

ગુજરાતમાં દારૃ પિનારાને પાછલા બારણે પ્રોત્સાહન, -એક વર્ષમાં પરમિટોમાં ૩૩ ટકાનો વધારો

ગાંધીના ગુજરાતમાં દારૃબંધીએ માત્ર કાગળ પુરતી જ સિમિત રહી છે. વાસ્તવમાં પરમિટના નામે ખુદ ...

news

કરમસદમાં હાર્દિકની કાર પર શાહી ફેંકાઇ, ગો-બેકના પોસ્ટર્સ સાથે કાળા વાવટા ફરકાવી વિરોધ કરાયો

સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ સ્થિત નિવાસ સ્થાનની પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક ...

Widgets Magazine