ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (15:12 IST)

સફાઈવાળા પર ઉપહારોની બારિશ

એક સફાઈકર્મી થોડા દિવસ પહેલા જેનો ઈંટરનેટ પર જમીને મજાક બન્યું હતું કારણકે તે ઘરેણાની દુકાન પર ઘરેણાની તરફ જોતી ફોટા વાયરલ થઈ હતી. તે સફાઈકર્મીને ખૂબ ઉપહાર મળ્યા છે. જેનું કારણ છે એક ઈંટરનેટ આંદોલન . 

photo courtesy : social media   
 
આ સફાઈકર્મી જ્વેલરી શૉપની બહાર ઉભા ઘરેણાની તરફ જોઈ રહ્યા હતા. તો કોઈ તેમનો ફોટા પાડીને સોશલ મીડિયા પર પોસ્ટ કરી દીધા જેથી. ઘણા લોકો એ ટ્વીટ અને કમેંટ કરી આ માણસના ખૂબ મજાક બનાવ્યું . 
 
બાંગ્લાદેશના 65 વર્ષીય નજર અલ્ીસ્લામ અબ દુલ કરીમની એક ફોટા એક યૂજરે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી - "આ માણસ માત્ર કચરો જોવા કાબિલ છે" કેપ્શન સાથે નાખી દીધી. આ ફોટાને એક ટ્વિટર યૂજરે જોયું અને કરીમની શોધ કરી. તે યૂજરએ કરીમની ફોટાને ઓળખવા માટે ટ્વીટ પણ કરી. બાકીના લોકોએ ફોટા પર રિટ્વીટ કર્યા જેથી કરીમને શોધી શકાય. 
 
બધાએ કરીનમે શોધી કાઢ્યા જે દુકાન પર કરીમ આ ઘરેણા જોઈ રહ્યા હતા ત્યાંના દુકાનદારે કરીમને એક હાર ઉપહારમાં આપ્યું તેની સાથે ઘણા લોકો તેને સ્માર્ટફોન  , આઈફોન જેવા કીમતી ઉપહાર પણ આપ્યા.