અફઘાનિસ્તાનના કાબુલમાં સુપ્રીમ કોર્ટના બહાર આત્મઘાતી વિસ્ફોટ

મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (21:38 IST)

Widgets Magazine

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે સુપ્રીમ કોર્ટના બિલ્ડીંગ બહાર એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 19 જણના મૃત્યુ થઇ ગયાં. વિસ્ફોટમાં 41 લોકો ઇજાગ્રસ્ત થયા. કામનો સમય પૂરો થયા બાદ પોલીસ તેમજ આંખે જોનારાના જણાવ્યા પ્રમાણે એક આત્મઘાતી હુમલાખોરે સુપ્રીમ કોર્ટના  બહાર જઇ રહેલા કર્મચારીઓને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો 
 
આત્મઘાતિ હુમલાખોરો કોર્ટના કર્મચારીઓને ટારગેટ કરવા ઈચ્છતા હોય તેવું હાલતુરત ફલિત થઈ રહ્યું છે. તેથી તે જ્યારે ઘરે જતા હતા ત્યાર હુમલો કરવામાં આવ્યો છે.
 
કોઈ આતંકવાદી સંગઠને હજી સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. તાજેતરના મહિનામાં તાલિબાન અને અન્ય આતંકીઓ દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા છે.  યૂનાઈટેડ નેશન્સનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સામાન્ય નાગરિકોના મોતની સંખ્યા દિનબદિન વધી રહી છે. વર્ષ 2016માં 3498 લોકોના મોત નિપજ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અફઘાનિસ્તાન Gujarat Samachar Bomb-blast-in-afghan-supreme-court-20-died

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉદ્ધવ ઠાકરેનુ એલાન, હાર્દિક પટેલ બનશે ગુજરાતમાં શિવસેનાનો ચેહરો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પટેલ નેતા હાર્દિક પટેલ આજે તેમના રહેઠાણ માતોશ્રી પર મુલાકાત ...

news

શિવસેના સાથે હાર્દિક પટેલે મેળવ્યા હાથ, માતોશ્રીમાં ઉદ્ધવને મળ્યા

બીજેપીની લઈને તેવરમાં આવી ચુકેલ પટેલ નેતા હાર્દિક પટેલ શિવસેના માટે પ્રચાર કરી શકે છે. ...

news

કૈલાશ સત્યાર્થીનો નોબલ પુરસ્કાર ચોર લઈ ગયા

દેશની રાજધાની દિલ્હીમાં ચોરોના હોસલા બુલંદ છે. પોલીસના તમામ દાવા પછી ચોર પોતાના ...

news

વડોદરા મેરેથોનમાં વિજેતા ટીમના યુવકનું ચાલુ ટ્રેનથી પડી જતાં મોત

રવિવારે વડોદરામાં યોજાયેલી મેરેથોનમાં રીલે રેસમાં જીત મેળવી પાછા જઈ રહેલા ૨૦ વર્ષના યુવાન ...

Widgets Magazine