લંડન ટ્યૂબ ટ્રેન વિસ્ફોટ - અંડર ગ્રાઉંડ ટ્રેનમાં વિસ્ફોટ થતા અનેક લોકો દઝાયા

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (16:39 IST)

Widgets Magazine

દક્ષિણ પશ્ચિમ લંડનના પાર્સસ ગ્રીન અંડરગ્રાઉંડ રેલવે સ્ટેશન પર થયેલ પછી મચેલી ભગદડમાં અનેક યાત્રી ઘાયલ થયા. લંડન પોલીસ આ વિસ્ફોટને આતંકી ઘટના સાથે જોડીને જોઈ રહી છે અને આ જ એંગલથી આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે.  લંડન સર્વિસ મુજબ 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કોઈની પણ હાલત ગંભીર નથી. બ્રિટનના પ્રધાનમંત્રી ટેરેસા એ આ સ્થિતિની સમીઆ કરવા માટે તત્કાલીન બેઠક બોલાવી છે. 
સોશિયલ મીડિયામાં આવેલ તસ્વીરોમાં એક પ્લાસ્ટિકની ડોલ જેવી વસ્તુમાં આગ સળગતી દેખાય રહી છે. તસ્વીરોમાં પાસે એક બેગ પણ જોવા મળી છે. બ્લાસ્ટના કારણ વિશે હજુ માહિતી મળી નથી.  બ્લાસ્ટ સ્થાનીક સમય મુજબ સવારે 8 વાગીને 20 મિનિટ પર થયો. બ્લાસ્ટ પછી રેલવે પોલીસ સ્ટેશને લોકોને સલાહ આપી કે તેઓ પાર્સસ ગ્રીન સ્ટેશનથી દૂર રહે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

#Porn Ban- પોર્ન બેન પર સરકારનું વલણ - તમે પણ કમેંટ કરો - શું છે તમારા વિચાર

પોર્ન બેન પર પ્રતિબંધની ચર્ચાના વચ્ચે આજે કેંદ્ર સરકારએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યા કે ...

news

રાજકોટમાં અનોખો વિરોધ, 'વિકાસનું મૃત્યુ, ભાજપના દીકરાની

ગુજરાતમા હવે કોંગ્રેસ દ્વારા ભાજપનો વિરોધ એક અનોખા અંદાજમાં કરવાનું શરૂ કર્યું છે. ...

news

મતદારોને આકર્ષવા કોંગ્રેસનું બેરોજગારી નોંધણી અભિયાન શરૂ

કોંગ્રેસ પક્ષ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ...

news

ગાંડા થયેલા વિકાસને ડાહ્યો કરવા ભાજપ VVIPઓની ફોજ ઉતારશે

ગુજરાતમાં પાટીદાર અને દલિત આંદોલને ભાજપની ઊંઘ હરામ કરી નાંખી હતી. એવામાં બનાસકાંઠામાં ...

Widgets Magazine