Widgets Magazine

ઈસ્તાંબુલ સ્ટેડિયમ પાસે બે બમ ધમાકા 29ની મૌત , 166 લોકો ઘાયલ

રવિવાર, 11 ડિસેમ્બર 2016 (11:34 IST)

Widgets Magazine

ઈસ્તાંબુલના એક મોટા ફુટબાલ સ્ટેસ્ડિયમથી પ્રસંશકના હાલ્યા ગયા પછી તેમની બહાર બે બમ વિસ્ફોટ થયા. જેમાં 29ની મૌત , 166 લોકો ઘાયલ થઈ ગયા. આ જાણકારી તુર્કીના એક અધિકારીના સ્વાસ્થય મંત્રાલયના આંકડાના હવાલા આપતા આપી છે. 
bomb blast
એવું માની જઈ રહ્યું છે કે એક વિસ્ફોટને આત્મઘાતી બમ હુમલાવારએ અંજામ આપ્યા છે. અત્યારે બનેલા વોડાફોન એરિના સ્ટેડિયમના પાછળ્ ધુમાડા ઉઠતા જોઅઈએને પોલીસે ક્ષેત્રને ઘેરી લીધું. 
 
પહેલો વિસ્ફોટ રાત્રે સાઢા દસ વાગ્યે થયું . આથી તુર્કની ટીમ એ તુર્કીશ સુપર લીગમાં બુર્સાસ્પોર ટીમને 2-1 ના અંતરથી હરાવી  દીધું હતું. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

જયલલિતાના શોકમાં 280 લોકોની મૌત

ચેન્નઈ એઆઈએડીએમનેતા અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી દુખ અને સદમામાં ...

news

પીએમ મોદી અચાનક જ માતા હિરાબાના આશિર્વાદ લેવા માટે પહોંચી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, નરેન્દ્ર મોદી ડીસાથી ગાંદીનગર ...

news

પાદરડી ગામ ગુજરાતનું ડિજિટલ વિલેજ- તમામ સુવિઘાઓથી સજ્જ

શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયત વાઇફાઇ તેમજ સીસી ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. ...

news

પ્રાંતિજના ડોક્ટરે ચીનની લાડી સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યાં

કહેવાય છે કે પ્રેમ ક્યારે ક્યાં સમયે કઈ જગ્યાએ અને કોની સાથે કઈ રીતે થઈ જાય છે તે ખબર જ ...