સીરિયલ રેપિસ્ટના ચોકાવનાર કબૂલનામો, 12 વર્ષોમાં 500થી વધારે બાળીકાઓનું કર્યું યૌન શોષણ

સોમવાર, 16 જાન્યુઆરી 2017 (10:19 IST)

Widgets Magazine


પોલીસી એક એવા સીરિયલ રેપિસ્ટને ગિરફતાર કર્યા છે જે શાળાથી પરત આવતી બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. પૂછપરછાના સમયે આરોપીએ તેમનો જુર્મ કબૂલ કરતા જે જણાવ્યું. તેને સાંભળીને પોલીસના હોશ ઉડી ગયા. તેને પોલીસને જણાવ્યું કે પાછલા 12 વર્ષના સમયેમાં તેણે 500 થી વધારે બાળકીઓને તેમનો શિકાર બનાવ્યા. ચોકાવનાર વાત આ છે કે 12 વર્ષના કાનૂનના શિકંજામાં થી આશરે બચાતું રહ્યું. માત્ર એક વાર તેણે ગિરફ્તાર કર્યું હતું. 
 
આરોપીની ઓળખ રસ્તોગીના રૂપમાં થઈ છે. જેમની ઉમ્ર 38 વર્ષની છે. એ પરીણીત છે અને તેમના બાળક પણ છે. પોલીસે જણાવ્યું કે રસ્તોગીથી પૂછપરછમાં આ પણ સ્વીકાર કર્યું કે તે 2500થી વધારે નાબાલિક સાથે વારદારને અંજામ આપવાની કોશિશ કરી ચૂક્યો છે. અને તે સમયે તેને માત્ર એક વાર 2006માં એક ઘટના માટે તેને 6 મહીના માટે ઉતરાખંડના રૂદ્રપુરમાં જેલમાં બંદ રહેવું પડ્યું. જેલથી છૂટયા પછી પણ તેને આ કામને ફરીથી શરૂ કરી દીધા . 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર ભારત પાકિસ્તાન યુએસ ઈલેક્શન બ્લેક મની 500 અને 1000ની નોટ બંધ સર્જીકલ સ્ટ્રાઈક સમાજવાદી પાર્ટી મુલાયમ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ઉત્તરપ્રદેશ રાજનીતિ Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Surgical Strike Gujarat News Rajkot News Up Election 2016 Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News Us Election Result Uttar Pradesh News Uttar Pradesh Election News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગર્ભાવસ્થા - કેવી રીતે જાણશો પેટમાં છોકરો છે કે છોકરી

વિજ્ઞાન કેટલુ પણ આગળ વધી જાય કે પછી બધા સંપૂર્ણ સાક્ષર કેમ ન થઈ જાય છતા એક વાતની આતુરતા ...

news

435 કિલોનો છે આ માણસ એક સમયમાં ખાઈ જાય છે આટલું

મળીએ આ માણસથી જે પોતે વિશ્વના સૌથી તાકતવર માણસ ગણાય છે. આ માણસ છે પાકિસ્તાનના અરબાબ ખીજર ...

news

સેનાના જવાનો સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો અપલોડ નથી કરી શકતા, લાગી રોક

ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર સેનાના જવાનોને વીડિયો નાખ્યા પછી હવે કડક પગલા લીધા છે. ગૃહ ...

news

અધિકારીઓના કામથી નારાજ પીએમ મોદી પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામને લઈને સખત માનવામાં આવે છે. કામમાં તેઓ કોઈપણ પ્રકારની ઢીલ ...

Widgets Magazine