Widgets Magazine
Widgets Magazine

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું એપોલો હોસ્પિટલમાં મોડી રાત્રે અવસાન, સમર્થકોનો હંગામો

મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (00:03 IST)

Widgets Magazine
jaylalitha


તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા  આજે રાત્રે 11-30 કલાકે અવસાન પામ્યા છે તેઓ 68 વર્ષના હતા;એપોલો હોસ્પિટલે મોડી રાત્રે સત્તાવાર જાહેર કર્યું હતું.  પક્ષના ધારાસભ્યોને સંબોધતા પન્નીરસેલ્વમે જણાવ્યું હતું કે તે અમ્માના ઉત્તરાધિકારી છે. તેઓ છેલ્લા 75 દિવસથી અપોલો હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જયલિલતાને 22 સપ્ટેમ્બરે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે સાંજે તેમની પાર્ટી AIADMK જાહેર કર્યું હતું કે જયલલિતા સંપૂર્ણપણે રિકવર કરી ચૂક્યા છે, પરંતુ અમુક કલાકો બાદ તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો હોવાનું બહાર આવતા ફરી વખત ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા. સોમવારે સાંજે તમિલ મીડિયા દ્વારા તેમના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા અને પાર્ટીનો ઝંડો પણ ઝુકાવી દેવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલે આ દાવાઓને ખારીજ કર્યા. લગભગ 24 કલાક સુધી જયલલિતાના સ્વાસ્થ્યને લઇને સસ્પેન્સ જારી રહ્યું હતું. નિધનની ઘોષણા બાદ એવું માનવામાં આવી રહ્યું છેકે જયલિલતા સરકારમાં ફાયનાન્સ મિનિસ્ટર રહેલા ઓ. પન્નીરસેલ્વમ તમિલનાડુના આગામી મુખ્યમંત્રી હશે
 
ચાલી રહી હતી. નિધનની ખબર મળતા જ હોસ્પીટલની બહાર સમર્થકોએ હંગામા શરૂ કરી દીધું છે. લોકોની પોલીસથી ભિંડત થઈ રહી છે. ત્યાં પાર્ટીએ તેમનો ધ્વજ ઝુકાવી દીધા છે. 
 
જયલલિતાએ દિલના દોરા પડ્યા પછી ફરીથી અપોલી હોસ્પીટલના સીસીયૂમાં હાર્ટ અસિસ્ટ ડિવાઈસ પર રાખ્યું હતું.  સોમવારે સવારે એંજિયોસ્પ્લાસ્ટી પણ તેને બચાવી નહી શક્યા. જયલલિતા પાછલા 73 દિવસથી અપોલોમાં ભરતી હતી અને રવિવારે જ પાર્ટીની તરફથી પૂરી રીતે ઠીક થવાની ખબર પણ આવી હતી. 
જયલલિતાના સ્વાસ્થયને લઈને અપોલો હોસ્પીટલએ લંદનના ડોક્ટર રિચર્ડથી સંપર્ક કર્યા હતા અને દિલ્હીના એમ્સથી ડાક્ટરોની એક ટીમ પણ ચેન્નઈ માટે રવાના કરાઈ હતી. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જયલલિતા વિશે જાણવા જેવુ - જયલલિતાને જોવા મચેલી ભગદડમાં મર્યા હતા 50 લોકો, નોકરની જુબાનીથી ગઈ હતી જેલ

ચેન્નઈના અપોલો હોસ્પિટલમાં દાખલ જયલલિતાના સારા આરોગ્ય માટે દરેક પ્રકારની ચિંતા થઈ રહી છે. ...

news

રાહુલ ગાંધીની રાષ્ટ્રીયતા પર નહિ યાદશક્તિ પર મને શંકા છે - અનુપમ ખેર

વડોદરાના VCCIના પ્રદર્શનમાં મોટીવેશન સ્પીચ આપવા આવેલા અનુપમ ખેર દ્વારા કોંગ્રેસના ...

news

જયલલિતાને કાર્ડિએક અરેસ્ટ થયો હાર્ટ અટેક નહી.. જાણો શુ છે અંતર

તમિલનાડુની સીએમ જયલલિતાની હાલત ખૂબ જ નાજુક બતાવાય રહી છે. એપોલો હોસ્પિટલના ડોક્ટરો મુજબ ...

news

મહેશ શાહ પ્રકરણ - રાજકારણીઓ, બિલ્ડરોના નામ જાહેર નહીં કરવા દિલ્હીમાં રણનીતિ ઘડાઇ હોવાની ચર્ચા

એક ભીખારી રાતો રાત કરોડપતિ કૈસે બન ગયા, પોપટલાલ અબ નટવરલાલ બન ગયા, આવી ચર્ચાઓ સોશિયલ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine