Widgets Magazine
Widgets Magazine

હાફિઝ સઈદને લાહોરમાં નજરકેદ, ટ્રમ્પના ડરથી પાકિસ્તાને પગલાં લીધાં

મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (01:13 IST)

Widgets Magazine


ડોનાલ્ડ ટ્રપના અમેરિકાના પ્રમુખપદ પર આવતાની સાથે જ તેની અસર પાકિસ્તાનમાં દેખાઈ હોય તેવું સોમવારે બન્યું. ટ્રમ્પના પ્રશાસનમાં આવતા જ પાકિસ્તાન એવું ગભરાયું છે કે, જમાતે-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને લાહોરમાં હાઉસ એરેસ્ટ કરવાના સોમવારે સામે આવ્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે લાહોરમાં હાફીસ સઈદના હાઉસ એરેસ્ટની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે જ પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલીખાને મીડિયાને કહ્યું હતું કે જમાત-ઉદ-દાવાનાં ચીફ હાફિઝ સઈદને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાન મીડિયા તેને ટ્રમ્પ સરકારનાં ડરથી ઉઠાવેલ કદમ ગણાવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 7 મુસ્લિમ દેશોનાં નાગરિકોનાં અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. એમ માનવામાં આવે છે કે પાકિસ્તાન પર પણ અમેરિકા પ્રતિબંધ મુકી શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આતંકવાદ ફેલાવતા દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવશે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હાફિઝ સઈદ લાહોર નજરકેદ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Gujarat Samachar Gujarati News Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજ્યની 182 વિધાનસભા બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ઘ્વારા આઝાદી આંદોલનની શરૂઆત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 69માં બલિદાન દિનથી આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત ઘ્વારા ...

news

માણસા પોલીસ સ્ટેશનમાં હાર્દિકની જીત પાટીદારોને છોડો નહિંતર અહીં ઉપવાસ થશે

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે માણસા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પોતાની ટીમ ...

news

હાર્દિક પટેલનું હોમવર્ક અને અધિકારીઓમાં બ્લેકમનીના ભયને કારણે આગામી ચૂંટણીના આફ્ટરશોક ગુજરાત અનુભવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે તેવા તર્ક લાંબા સમયથી કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી ...

news

સુપ્રીમ કોર્ટે આસારામ વિરુદ્ધ નવી FIR નોંધવાનો આદેશ આપ્યો, 1 લાખનો દંડ પણ લગાવ્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે મેડિકલ ગ્રાઉંડ્સ પર બેલ આપવાની આસારામની પિટીશનને રદ્દ કરી દીધી. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine