Widgets Magazine
Widgets Magazine

OMG ! એક એવો દેશ જ્યા છોકરીઓ પોતાના પિતા સાથે લગ્નના સપનાં જુએ છે

બાંગ્લાદેશ., રવિવાર, 4 ડિસેમ્બર 2016 (08:11 IST)

Widgets Magazine

દુનિયાભરમાં લગ્ન સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે. લગ્નના દિવસે વર પોતાની વધુને લગ્ન કરીને પોતાની ઘરે લઈને આવે છે.  એક એવુ પણ સ્થાન છે જ્યા પુત્રીઓના લગ્ન તો થાય છે પણ તેની વિદાય થતી નથી. કારણ કે પુત્રીઓના લગ્ન તેમના પિતા સાથે જ થાય છે.  બાંગ્લાદેશના મંડી જનજાતિની યુવતીઓ બાળપણથી જ પોતાના કરવાના સપના જોવા માંડે છે. 
 
આ જાતિમાં લગ્ન પોતાના પિતા સાથે કરવાની પરંપરા છે. જનજાતિની એક યુવતી અરોલાનુ કહેવુ છે કે જ્યારે તે ખૂબ નાની હતી ત્યારે તેના પિતાનુ મોત થઈ ગયુ હતુ. તેની મા ના બીજા લગ્ન થઈ ગયા હતા. ત્યારથી તે પોતાના બીજા પિતાને પોતાના પતિના રૂપમાં જોવા માંડી છે. 
 
બીજી બાજુ કોઈ મહિલાના પતિનુ ઓછી વયમાં જ મૃત્યુ થઈ જાય છે તો  તે મહિલાને પોતાના પરિવારના માણસો સાથે લગ્ન કરવાના હોય છે. એવુ કહેવાય છે કે ઓછી વયમા પતિ નવી પત્ની અને તેની પુત્રી બંનેની સુરક્ષા કરી શકે છે.  બીજી બાજુ આ સમયે ઓરોલાના પોતાના પિતાથી 3 જ્યારે કે તેની માતાના 2 બાળકો છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

13,860 કરોડ રુપિયા કાળાં નાણાં જાહેર કરનાર મહેશ શાહની ધરપકડ

છેલ્લી મીનિટોમાં 13,860 કરોડ રુપિયા કાળાં નાણાં જાહેર કરનાર અમદાવાદના ધનિક મહેશ શાહ ગાયબ ...

news

WEB VIRAL - કીર્તિદાન ગઢવીના એક ડાયરામાં 2000 રૂપિયાની નોટોનો વરસાદ

કીર્તિદાન ગઢવીના એક ડાયરાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રૂપિયા 2000ની નોટનો વરસાદ થઈ ...

news

અમેરેલી નગર પાલિકાનો નવો ફતવો - ગાય છી કરે તો સજા માલિકે ભોગવવાની

અમરેલી શહેરમાં હવે જો કોઇ ગાય કે ભેંસ એક દિવસમાં ત્રણ કિલોથી વધુ વજનનો પોદળો કરશે તો તેના ...

news

બ્લેકમનીને લઈને મોદીનુ મોટુ નિવેદન- ગરીબના ખાતામાં પૈસા નાખ્યા તો એ હવે તેના નામે થઈ જશે

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર ...