મહિલાઓના પવિત્ર વાળ માત્ર પતિ જોઈ શકે છે

શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (14:02 IST)

Widgets Magazine

તેમના જીવનમાં માત્ર એક  વાર જ વાળ કપાવે છે. આ ગામમાં રહેતી મહિલાઓ રેડ યાઓ જનજાતિની છે અને તેમના વાળ તો આઅટલા પવિત્ર ગણાતા હતા કે તેણે માત્ર તેમના પતિ અને બાળક જ જોઈ શકે છે. 
કેહવાય છે કે આ મહિલાઓ માત્ર અઠાર વર્ષની ઉમ્રમાં જ તેમના  વાળ કપાવે છે. કારણ કે ત્યારે તેના માટે વરની શોધ શરૂર કરાય છે અને માને છે કે તે લગ્ન યોગ્ય થઈ ગઈ છે. આ ગામમાં રહેતી મહિલાઓ 200 વર્ષ જૂની જનજાતિની છે ડેલીમલના કહેવું છે કે ગામમાં આશરે 60 મહિલાઓ રહે છે અને તે બધા તેમના કાળા ચમકીલા  અને લાંબા વાળ માટે આખા ચીનમાં પોતાની જુદી ઓળખ રાખે છે. 
 
તે ગામમાં સૌથી નાના વાળ 3.5 ફુટના છે ત્યાં સૌથી લાંબા વાળ 7 ફીટના વધારે છે. ગામમાં 51 વર્ષની પાન જિફેંગ છે જે આ ઓપરંપરાને અત્યાર સુધી જીંદા રાખ્યા છે. તેમના મુજ્બ જ્યારે કોઈ છોકરી 18 વર્ષમી હોય છે તો અમે તેમના વાળ કપાવે છે જેનું અર્થ હોય છે કે હવે એ જવાન થઈ લગ્ન યોગ્ય પણ છે. તે પછી તેમના વાળ કયારે નહી કપાતા . 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ક્યારે જોયા છે એવા ખતરનાક જીવ (ખાસ ફોટા)

સમુદ્રી જીવોનો સંસાર માનવ માટે રાજ રહ્યું છે. અહીંના વિચિત્ર જીવ માણસ માટે ધિધના વિષય ...

news

વડોદરામાં અગ્રણી ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં લગ્નની પાર્ટીમાં દારૂની રેલમછેલ વચ્ચે પોલીસનો દરોડો, 225 લોકોની અટકાયત

વડોદરા નજીક આવેલ ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં સગાઈ પ્રસંગે 200થી વધુ લોકો દારૂની ...

news

NGTનું મોટુ એલાન, દેશભરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ, 25,000નો દંડ થઈ શકે છે

રાષ્ટ્રીય હરિત અધિકરણે આજે એક મહત્વપૂર્ણ આદેશમાં દેશભરમાં ખુલ્લામાં કચરો સળગાવવા પર ...

news

નજીબ જંગે દિલ્હીના ઉપરાજ્યપાલના પદ પરથી આપ્યુ રાજીનામુ

દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે આજે રાજીનામુ આપ્યુ. નજીબે એક પત્ર રજુ કરીને બધાનો આભાર ...

Widgets Magazine