મોદીની મેજબાની ગમી નહી, ઓસ્ટ્રેલિયાઈ PM એ ભારતીયોને આપ્યો આઘાત, 457 વીઝા કર્યો રદ્દ

મેલબર્ન., મંગળવાર, 18 એપ્રિલ 2017 (17:34 IST)

Widgets Magazine
PM with Ausi Pm

 ઓસ્ટ્રેલિયાએ વધતી બેરોજગારીનો સામનો કરવા માટે 95000થી વધુ અસ્થાયી વિદેશી કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલ વીઝા કાર્યક્રમને મંગળવારે સમાપ્ત કરી દીધા. આ કર્મચારીઓમાં મોટાભાગના ભારતીય છે. આ કાર્યક્રમને 457 વીઝાના નામથી ઓળખવામાં આવે છે.  જેના હેઠળ કંપનીઓએ એ ક્ષેત્રોમાં ચાર વર્ષ સુધી વિદેશી કર્મચારીઓને નિમણૂક કરવાની અનુમતી હતી જ્યા કુશલ ઓસ્ટ્રેલિયાઈ કમદારોની કમી છે. પ્રધાનમંત્રી મૈલકૉમ ટર્નબુલે કહ્યુ અમે આવ્રજન દેશ છીએ અપ્ણ ઓસ્ટ્રેલિયાઈ કામગારોને અમારા દેશમાં રોજગારમાં પ્રાથમિકતા મળવી જોઈએ. તેથી અમે 457 વીઝા સમાપ્ત કરી રહ્યા છે. 
આ વીઝા દ્વારા અસ્થાયી રૂપે વિદેશી કર્મચારી અમારા દેશમાં આવે છે. આ વીઝા મુકનારાઓમાં મોટાભાગના ભારતના છે. ત્યારબાદ બ્રિટન અને ચીનનું સ્થાન છે. 
 
તેમણે કહ્યુ અમે 457 વીઝાને રોજગારના પાસપોર્ટ થવાની હવે અનુમતિ નહી આપીએ અને આ રોજગાર ઓસ્ટ્રેલિયાઈ લોકો માટે હોવો જોઈએ. એબીસીની રિપોર્ટ મુજબ 30 સપ્ટેમ્બરની સ્થિતિ મુજબ ઓસ્ટ્રેલિયામાં 95,757 કર્મચારી 457 હેઠળ કામ કરી રહ્યા છે. હવે આ કાર્યક્રમના સ્થાન પર બીજો વીઝા કાર્યક્રમ લાવવામાં આવશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઓસ્ટ્રેલિયા મોદીની મેજબાની પ્રધાનમંત્રી મૈલકૉમ ટર્નબુલ વીઝા કાર્યક્રમ 457 વીઝા કાર્યક્રમ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Indian-visa Visa-application-program Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Viral Video: પ્લીઝ ! મને રેપિસ્ટ બનવાથી બચાવી લો, મોટો થઈ ગયો તો હું પણ બગડી જઈશ..

બાળકોને એક વીડિયો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક બાળકોએ કહ્યુ છે કે ...

news

અમદાવાદમાં ATMમાંથી ડિફેકટિવ રૂ.500ની નોટ નીકળી

નોટબંધી બાદ રૂ.500ની નવી નોટો બહાર પાડી હતી. આ નોટોની ઉપલબ્ધતા અને તેની ગુણવત્તાને લઇને ...

news

શંકરસિંહ જૂથના 38 ધારાસભ્યોની હાઈકમાન્ડને રજુઆત, બાપુને સીએમ પદના ઉમેદવાર બનાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદના ...

news

સુરતમાં મોદીની સેલ્ફિ તો રાજકોટમાં વિરાટ કોહલી સાથે, આરસીબીની ટીમ રાજકોટ પહોંચી

રાજકોટ રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ ગઈકાલ મોડી રાત્રે રાજકોટ આવી પહોંચી હતી. ટીમની ફલાઈટ ...

Widgets Magazine