ટીચરે ન જવા દીધું ટૉયલેટ, શાળા ચૂકવશે 8.5 કરોડ

શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (14:08 IST)

Widgets Magazine

અમેરિકામાં એક શાળાને 12.5 લાખ ડોલર એટલે કે આશરે સાડા આઠ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો  છે. કારણકે તેમની અવ્ય્વસ્થાના કારણે કે છાત્રાને મજબૂરીમાં ડોલમાં  પેશાબ કરવી પડી હતી. . ઘટના કેલિફોર્નિયાના એક શાળાની છે. 
school
સિપીરિયર કોર્ટ જ્યૂરીએ 2012માં તે ઘટના માટે શાળાને વળતર આપવાનો આદેશ આપ્યું છે. પૂર્વ છાત્રાએ કોર્ટને જણાવ્યું હતું કે આ ઘટનાના કારણે એ અવસાદગ્રસ્ત થઈ ગઈ હતી અને તેના મનમાં આત્મહત્યા કરવા જેવા ખ્યાલ પણ આવ્યા હતા. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમેરિકા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Gujrati Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News International News Live Gujarati News Gujarat News Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રમતા રમતા બે કિશોરો પડ્યા 40 ફૂટ ઊંડા ખાડામાં

બોટાદના ગઢડા ગામે 40 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા બે કિશોરોના મોત થયા છે. બંને બાળકો રમતા ...

news

પીખોર ગામમાં આગામી 5 વર્ષમાં 50 યુવાનો આર્મીમાં જોડાશે 45 યુવાનો ફરજ પર, 20 જેટલા નિવૃત

માળીયા હાટીનાથી 12થી15 કિમી દુર માંડ 1800ની વસ્તી ધરાવતા નાનકડા એવા પીખોર ગામમાંથી 45 ...

news

જાણો કયા આઠ ગુજરાતીઓને પદ્મ એવોર્ડ મળ્યો

કેન્દ્ર સરકારે આજે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં ઉચ્ચ કામગીરી ...

news

ચિલીના જંગલોમાં લાગેલી આગથી બરબાદ થયુ શહેર, લગભગ 1000 ઘર બળીને ખાક

ચિલીના જંગલોમાં લાગેલી આગથી અત્યાર સુધીની સૌથી ભયાનક આગમાં સૈંટા ઓલ્ગા શહેર બળીને ખાખ થઈ ...

Widgets Magazine