ગર્ભાવસ્થા - કેવી રીતે જાણશો પેટમાં છોકરો છે કે છોકરી

રવિવાર, 15 જાન્યુઆરી 2017 (14:35 IST)

Widgets Magazine

વિજ્ઞાન કેટલુ પણ આગળ વધી જાય કે પછી બધા સંપૂર્ણ સાક્ષર કેમ ન થઈ જાય છતા એક વાતની આતુરતા તો સૌને રહે જ છે અને એ હોય છે પ્રેગનેંસીમાં સ્ત્રીમાં પેટમાં ઉછરી રહેલુ બાળક છોકરો છે કે છોકરી. સામાન્ય રીતે મોટા વયની સ્ત્રીઓ ગર્ભવતી સ્ત્રીઓના પેટના આકાર અને ખાવા પીવાની ટેવ પરથી અંદાજો લગાવે છે કે ગર્ભવતી સ્ત્રીને છોકરો થશે કે છોકરી.  પણ હવે એક ખૂબ જ સહેલો ઉપાય વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. 
 
કેનેડામાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ અભ્યાસ મુજબ કોઈપણ સ્ત્રીને ગર્ભવતી થયાના પહેલાના બ્લડ પ્રેશરના રેકોર્ડ દ્વારા જાણી શકાય છે કે તે છોકરાને જન્મ આપશે કે છોકરીને. આ અભ્યાસ મુજબ જો બ્લડ પ્રેશર હાઈ હોય તો તે સૂચવે છે બાળક છોકરો હશે અને જો બ્લડ પ્રેશર લો હોય તો છોકરી જન્મવાની શક્યતા વધી જાય છે. આ અભ્યાસમાં જોડાયેલ ટીમ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે છોકરો અને છોકરીના જન્મનો રેશિયોમાં શું કનેક્શન છે. જેમાં જાણવા મળ્યું કે, કોઈપણ દેશમાં તણાવયુક્ત વાતાવરણ જેમ કે યુદ્ધ, કુદરતી હોનારત, મંદી જેવી સ્થિતિમાં છોકરા અને છોકરીના જન્મના ગુણોતરમાં તફાવત આવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

435 કિલોનો છે આ માણસ એક સમયમાં ખાઈ જાય છે આટલું

મળીએ આ માણસથી જે પોતે વિશ્વના સૌથી તાકતવર માણસ ગણાય છે. આ માણસ છે પાકિસ્તાનના અરબાબ ખીજર ...

news

સેનાના જવાનો સોશિયલ મીડિયા પર ફોટો-વીડિયો અપલોડ નથી કરી શકતા, લાગી રોક

ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર સેનાના જવાનોને વીડિયો નાખ્યા પછી હવે કડક પગલા લીધા છે. ગૃહ ...

news

અધિકારીઓના કામથી નારાજ પીએમ મોદી પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામને લઈને સખત માનવામાં આવે છે. કામમાં તેઓ કોઈપણ પ્રકારની ઢીલ ...

news

LIVE શો દરમિયાન સ્વામી ઓમ પર વરસ્યા લાત-ઘૂંસા, વીડિયો વાયરલ

રિયાલિટી શો બિગ બોસ 10માંથી બહાર નીકળેલા વિવાદિત બાબા સ્વામી ઓમ એકવાર ફરી ચર્ચામાં છે. આ ...

Widgets Magazine