આ મહિલા બનશે પાકિસ્તાનની આગામી પ્રધાનમંત્રી...આજે થશે એલાન

શનિવાર, 29 જુલાઈ 2017 (10:46 IST)

Widgets Magazine
Kalsoom Nawaz Sharif

મામલે દોષી સાબિત થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પોતાનુ પદ છોડવુ પડ્યુ. હવે સવાલ એ ઉઠી રહ્યો છેકે પાકિસ્તાનનો આગામી પ્રધાનમંત્રી કોણ હશે. 
 
એવામાં અટકળો લગાવાય રહી છે કે નવાજના ભાઈ શહબાજ શરીફ પ્રધાનમંત્રીનુ પદ સાચવી શકે છે પણ સૂત્રો મુજબ પાકની આગામી પ્રધાનમંત્રી નવાઝ શરીફની પત્ની બની શકે છે. 
 
નવાઝ પોતાના કેબિનેટમાં કોઈ મંત્રીને સત્તા સોંપવા તૈયાર નથી. નવાઝના નિકટના સંબંધીઓને પણ કોર્ટે અયોગ્ય જાહેર કરી દીધા છે. લોકો મુજબ શહબાજને પ્રધાનનંત્રી પદ સોંપવુ નવાજ માટે ખતરો સાબિત થઈ શકે છે. 

આ પરિસ્થિતિમાં કુલસુમ પાકની આગામી પ્રધાનમંત્રી બની શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સુપ્રીમ મોર્ટના કોર્ટરૂમ સંખ્યા 1માં પાચ સભ્યોની ખંડપીઠે પાકના પ્રધાનમંત્રી નવાજ શરીફને દોષી કરાર આપ્યો હતો.  ઉલ્લેખનીય છે કે પનામા પેપર લીક મામલે સીધી રૂપે પીએમ શરીફ અને તેમના પુત્ર-પુત્રી જોડાયેલા છે. નવાજ શરીફને હવે પાકિસ્તાનનુ પ્રધાનમંત્રી પદ છોડવુ પડશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પનામા પેપર લીક પાકિસ્તાનની આગામી પ્રધાનમંત્રી નવાઝ શરીફ કુલસુમ નવાઝ

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat - BJPથી ગભરાઈ કોંગ્રેસ, રાતોરાત 44 ધારાસભ્યોને બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા

ગુજરાતમાં થનારી રાજ્યસભા ચૂંટણી પહેલા 6 કોંગ્રેસી ધારાસભ્યોના પાર્ટીનો સાથ છોડી બીજેપીમાં ...

news

હાથી સાથે સેલ્ફી લેવી ભારે પડી... ગુમાવ્યો જીવ

બનરઘાટા બાયોલોજિકલ પાર્કમાં એક યુવકે હાથીને સાથે સેલ્ફી લેતા તેને એ સમયે ભારે પડી જ્યારે ...

news

OMG - કોબીજમાં હતો સાંપ.. ભૂલથી શાક બનાવીને ખાઈ ગઈ મા-દિકરી !!

વિચિત્ર ઘટનાઓમાં અહી 35 વર્ષીય મહિલાએ કોબીજમાં છિપાયેલા સાંપના બચ્ચાને આ શાક સાથે અજાણતા ...

news

VIDEO - આ ડોલ નહી યુવતી છે... !! She is real not a Doll

બાર્બી ડોલ જેવુ ફિગર મેળવવુ દરેક યુવતીની ઈચ્છા હોય શકે પણ આ શક્ય નથી.. પણ મિત્રો એક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine