પુનર્જન્મના વિશ્વાસના કારણે આ માણસે કોબરાથી લગ્ન કીધા

બુધવાર, 14 ડિસેમ્બર 2016 (00:22 IST)

Widgets Magazine

નવી દિલ્હી- તમને પુનર્જન્મની ઘણી સ્ટૉરીઓ સાંભળી હશે . ઘણી જૂની ફિલ્મોમાં પણ આ વાતનું જિક્ર થતું રહ્યું છે. જો કોઈ તમારાથી કહે કે એક માણસે 10 ફિટ લાંબા કોબરાથી માત્ર આ માટે લગ્ન કરી લીધા કારણકે તેમનો માનવું હતું કે કોબરાના રૂપમાં તેમની ગર્લફ્રેંડએ પુનર્જન્મ લીધું છે. તો કદાચ તમે વિશ્વાસ નહી કરશો. 

PR 
જી હા , આવું જ થયું છે. દક્ષિણ પૂર્વી એશિયાના રહેતા એક માણસ સાથે. આ માણસની ગર્લફ્રેંડની મૌત પાંચ વર્ષ પહેલા એક ઘટનામાં થઈ ગઈ હતી. હવે આ માણસનું માનવું છે કે તેમની ગર્લફ્રેંડએ સાંપ(કોબરા) ના રૂપમાં ફરીથી જન્મ લીધું છે અને તે એમની સાથે રહેવા ઈચ્છે છે. આ કારણે માણસે તે 10 ફીટ લાંબા સાંપથી લગ્ન કરી લીધા અને હવે તે એમની સાથે જ રહે છે. બન્ને એક સાથે ટીવી જુએ છે. પિકનિક પર જાય છે અને ફોટો પડાવે છે. 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત ન્યુઝ સમાચાર

news

ડાક્ટર ન્યૂડ થઈને કરે છે દર્દીઓની સારવાર

હોસ્પીટલમાં સારવાર કરાવવા વાલા લોકોની ભીડ તો તમે ઘણી વાર જોઈ હશે , પણ એક હોસ્પીટલ એવું પણ ...

news

Axis Bankનુ લાઈસેંસ રદ્દ થવાના સમાચાર, માત્ર એક અફવા

એક્સિસ બેંકે એ સમાચારનુ ખંડન કર્યુ છે જેમા કહેવામાં આવ્યુ હતુ કે ભારતીય રિઝર્વ બેંક તેનુ ...

news

ગુજરાતમાં કવોરીના 2000થી વધુ એકમ ઠપ થતાં લાખો કામદારો બેકાર

કવોરી સંચાલકો દ્વારા કવોરી અને લીઝના પ્રશ્ન બાબતે 10 વર્ષથી સરકારમાં રજૂઆત કરવા છતાં ...

news

150 વર્ષ જુની ગાયકવાડી સમયની ચમચીઓનો સંગ્રહ

વડોદરાના ઉમેશભાઇએ 150 વર્ષ જુની ગાયકવાડ સમયની ચમચીઓનું અનોખું સંગ્રહાલય ઊભું કર્યું છે. ...

Widgets Magazine