શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2016 (14:12 IST)

મિશેલ ઓબામાને લઈને વિવાદિત ફેસબુલ પોસ્ટ

અમેરીકાની ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા વિશે ફેસબુક પર એક નસ્લભેદી પોસ્ટને લઈને વિવાસ શરૂ થઈ ગયા છે. 
આ વિવાદના તાર અમેરિકાના વેસ્ટ વર્જીનિયાના એક કસ્બાની મેયરથી પણ સંકળાયેલા છે. 
 
અમેરિકાની ક્લે કાઉંટીમાં એક ગૈરલાભકારી સમૂહ ચલાવતી પામેલા રમજી ટેલરે મિશેલને " એપ એટલે કે બંદર " ની રીતે ઈંગિત કર્યા. તેણે લખ્યું વ્હાઈટ હાઉસમાં ઉંચા દર્જાની ખૂબસૂરત સમ્માનિત ફર્સ્ટ લેડીનું થવું તાજગી ભરેલું રહેશે. હું કે હીલ પહેરી બંદરિયાને જોઈને થાકી ગઈ છું.