પાકિસ્તાની રેંજર્સનું ભારતીય સૈનિકોને મહેણું બોલ્યા - ભૂખ્યા હોય તો અહી આવી જાવ !!

નવી દિલ્હી., સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (16:17 IST)

Widgets Magazine

સોશિયલ મીડિયા પર બીએસએફ જવાન તેજબહાદુર યાદવ દ્વારા નાખવામાં આવેલ ખરાબ ખાવાના વીડિયોનો વિવાદ હવે સીમા પર પણ પહોંચી ગયો છે.  મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય સીમા નિકટ ગોઠવાયેલા પાકિસ્તાની સૈનિક ભારતીય સૈનિકોને ખરાબ ખાવા પર તંજ કસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સીમા પર ભારત અને પાક.ની ચોકીઓ સામ સામે છે. જ્યા ભારતીય સૈનિકોને મહેણું મારતા કહે છે કે જો તમે લોકો ભૂક્યા હોય તો અહી આવી જાવ અમારી પાસે ખાવાનું છે. 
 
શુ હતો મામલો 
 
ઉલ્લેખનીય છે કે બીએસએફના જવાન તેજ બહાદુર યાદવે ફેસબુક પર વીડિયો દ્વારા મોટા ઓફિસરો પર જવાનોને મળનારા ખાવામાં ગોટાળા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જવાનોને મળનારા ખાવાનો પણ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જ્યારબાદ હડકંપ મચી અયો હતો.  જ્યારપછી બીએસએફના અધિકારીઓને સામે આવીને મોટુ નિવેદન આપવુ પડ્યુ હતુ. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ફરીવાર ઠંડીનો ચમકારો શરૂ, નલિયામાં 7 ડિગ્રી

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો અકબંધ જ રહ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ...

news

મોદી માટે ભવિષ્યવાણી - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ શનીની દશાથી પીડિત છે

આ જ કારણ છેકે જે વ્યક્તિ વિરોધીઓ પર એક સમયે રાજ કરતો હતો અને વિરોધી જેના નામથી ગભરાતા હતા ...

news

નરેન્દ્ર મોદીની નકલ કરતી આ બાળકીના વીડિયોમાં એવુ તો શુ છે જેને જોઈ ચુક્યા છે 80 લાખ લોકો

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક બાજુ નવી યોજનાઓને લઈને ચર્ચામાં ઘેરાયેલા રહે છે તો ...

news

ગૌણસેવા-પંચાયત પસંદગી મંડળની ભરતીમાં ૬૫ કરોડની કટકી કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા થતી ભરતી પ્રક્રિયામાં ...

Widgets Magazine