મ્યાંમારમાં મોદી LIVE: બહાદુર શાહ જફરની દરગાહ પર જશે પીએમ

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (10:35 IST)

Widgets Magazine
modi in myamar

 

મ્યાંમાર પ્રવાસના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરમાં આવેલ બૌદ્ધ ધર્મના સૌથી પ્રાચીન સ્તૂપોમાં એક શ્વેદાગોન પગોડામાં દર્શન કરવા પહોંચ્યા. પીએમ મોદીએ અહી પ્રાર્થના પણ કરી. ત્યારબાદ મોદી મુગલ બાદશાહ બહાદુર શાહ જફરની દરગાહ  પર પણ જશે. પછી મોદી ત્યાના જાણીતા બગીચા શહેર અને યંગૂનની પણ મુલાકાત લેશે અને યંગૂનમાં આવેલ કાલી મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ તેઓ ભારત માટે રવાના થશે. 
 
ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ જ્યારે 2012માં આ સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ આ દરગાહ  પર ગયા હતા. શાહની કબરને ભારત લાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. બહાદુર શાહનુ મોત વર્ષ 1862માં 89 વર્ષની વયે થયુ હતુ અને તેમને બ્રિટિશ શાસને મ્યાંમારના સૌથી મોટા શહેર યંગૂનમાં જ દફનાવી દીધા. જફરે 1857ની ક્રાંતિ પછી પોતાના અંતિમ સમય મ્યાંમારમા જ રહીને વિતાવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં વિઘ્નહર્તાના વિસર્જનમાં પાટીદારોની ભાજપ વિરૂદ્ધ નારેબાજી

હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરાવવા પાટીદારો રસ્તે ઉતરી પડ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ આકરા ...

news

#નર્મદાયાત્રા- રૂપાણીએ રાજ્યવ્યાપી ‘‘મા નર્મદા મહોત્‍સવ યાત્રા’’નો સુરેન્‍દ્રનગરથી શુભારંભ કરાવ્યો

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ‘નર્મદા મહોત્‍સવ યાત્રા’ નો સુરેન્‍દ્રનગર ખાતેથી શુભારંભ ...

news

લોકોની આસ્થાને ઠેસ પહોંચે તે રીતે બાપાને AMCએ આપી વરવી વિદાય

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકોએ ઢોલ-નાગારા સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. ...

news

આજે કેબીસી જોવાનું ન ચુકતા, બચ્ચનની સામે હોટ સીટ પર બેસશે ગુજરાતી ખેડૂત પુત્ર

હળવદ તાલુકાના ખોબા જેવડા મેરુપર ગામના એક સાવ ગરીબ અને અભણ માતા-પિતાનો પુત્ર તેની આવડત અને ...

Widgets Magazine