Widgets Magazine
Widgets Magazine

રૂસના રાજદૂતની ગોળી મારીને હત્યા

માસ્કો., મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:25 IST)

Widgets Magazine

 તુર્કીમાં રૂસના આંદ્રેઈ કાર્લોવની રાજધાની અંકારામાં થયેલ એક બંદૂક હુમલામાં ગોળી વાગવાથી આજે મોત થઈ ગયુ. રૂસી વિદેશ મંત્રાલયે તેને બતાવ્યુ છે. વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યુ, "અંકારામાં આજે એક હુમલામાં રૂસી રાજદૂત આંદ્રેઈ કાર્લોવ ઘાયલ થઈ ગયા જેનાથી તેમનુ મોત થઈ ગયુ. તેમણે એ પણ કહ્યુ કે જે કંઈપણ થયુ. તે એક આતંકવાદી કૃત્ય છે. 
 
તેમને કહ્યુ, "હત્યારાને દંડિત કરવામાં આવશે.  પ્રવક્તાએ કહ્યુ, "આજે આ મુદ્દાને સંરા સુરક્ષા પરિષદમાં ઉઠાવવામાં આવશે. આતંકવાદની જીત નથી થઈ શકતી." અંકારાના મેયરે બંદૂકધારીની ઓળખ તુર્કીના પોલીસ કર્મચારીના રૂપમાં કરી છે. હુમલાવરે અંકારા કલા પ્રદર્શની દરમિયાન રાજદૂત પર હુમલો કર્યો. તે બૂમો પાડી રહ્યો હતો, "અલ્લેપો" અને "બદલો". 
 
રૂસે કહ્યુ કે રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનેન સૂચિત કરવામાં આવ્યા છે. આ ઘટનાથી થોડા દિવસ પહેલા તુર્કીએ સીરિયામાં રૂસની ભૂમિકાનો વિરોધ કર્યો હતો. જો કે અને તુર્કી હાલ બરબાદ થયેલ અલ્લેપો શહેરમાંથી નાગરિકોને કાઢવાનુ કામ હળીમળીને કરી રહ્યા છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રૂસ રાજદૂત વિદેશ મંત્રાલય આતંકવાદી કૃત્ય ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પનામા પેપર લીક પ્રકરણમાં ગુજરાતી ધનકુબેરોની વિગતો CBDTમાં પહોંચી ?

પનામા પેપર લીક નામે સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા કેસમાં દેશના ઘણા ધનકુબેરોએ પોતાના નાણાં ...

news

નોટબંધીએ મજૂરોની હાલત બગાડી, હવે વાઈબ્રન્ટ વધુ બગાડશે, પાટનગરને 'કામચલાઉ' દબાણ ફ્રી બનાવાશે

જાન્યુઆરી માસના બીજા સપ્તાહથી વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે વાઈબ્રન્ટની ...

news

કેજરીવાલ બોલ્યા , માલ્યાને દેશથી ભગાડવામાં મોદીનો હાથ

કનકોલિમ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ...

news

RBI ની જાહેરાત , 50 રૂપિયાના નવા નોટ

500 અને 200- રૂપિયાના નવા નોટ કાઢયા પછી ભારતીય રિર્જવ બેંકએ (RBI) તરત જ 50 રૂપિયાના નવા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine