બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 9 નવેમ્બર 2016 (14:59 IST)

પ્રેસિડેંટ બનતા પાકિસ્તાનના સામે પોતાનુ કઠોર વલણ અપનાવી શકે છે ટ્રંપ

ટ્રંપ ભારત માટે કેવા સિદ્ધ થશે ? 
 
- ન્યૂયાર્ક ટાઈમ્સ મુજબ ટ્રંપે એમના કેમ્પેનની શરૂઆતમાં જ પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ જણાવીને પોતાની ઈચ્છા જાહેર કરી નાખી હતી. 
- એ પણ કહ્યું કે પાકે 9/11 પછી ઘણી વાર દગો આપ્યો છે. પ્રેસિડેંટ બનતા જ તેને  દરેક ભૂલ માટે  સજા આપીશ.  આથી એવુ માનવામાં આવી રહ્યુ છે કે એ પાકના બાબતે લીકથી હટીને કેટલાક નિર્ણયો કરી શકે છે. 
- ન્યૂજવીક મુજબ ભારતમાં પોતાનો બિઝનેસ સિક્યોર કરવા માટે પણ ટ્રંપ પાકના સામે કઠોર થઈ શકે છે. પાકિસ્તાનને અમેરિકા તરફથી મળતી આર્થિક મદદમાં કપાત થઈ શકે છે. 
પાક Vs ભારત 
* Pakને જણાવ્યો સૌથી ખતરનાક દેશ 
* ઈસ્લામિક ટેરિરિજ્મ પર કઠોર વલણ 
 
મોદી સાથે સંબંધ 
* મોદી મહાન હવે ટ્રંપ સરકારનો નારો 
* મોદીને જણાવ્યા ભારતના વિકાસ પુરૂષ

ચીન V/s ભારત 
* રૂસ પર નરમ , ચીનના સામે ભારતના નેચરલ ફ્રેંડ 
* ચીનના વધતા વ્યાપારને લઈને ચિંતા 
 
સંબંધોની વાત 
* કહ્યું - જીત્યા તો ભારતને સૌથી સારું મિત્ર બનીશ 
* હિન્દુઓના સમ્માન કરવાની વાત કહી ચૂક્યા છે. 
વિદેશી બાબતોની સમજ 
* બિજનેસમેન છે. કશ્મીરના મસલાને સમઝી રહ્યા છે. 
* એશિયામાં ભારત-રૂસને લઈને ચાલવા ઈચ્છે છે. 
 
ભારતેને લઈને સમજ વધારશે
* ગૈર સિયાસી , આથી ભારત માટે અજાણ 
* પણ ભારતની 8 % ની ગ્રોથથી પ્રભાવિત છે.