અમેરિકામાં ફરી છવાયુ સંકટ, બે અઠવાડિયામાં ત્રીજીવાર શટડાઉન

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (16:23 IST)

Widgets Magazine

અમેરિકી સંઘીય સરકારમાં ત્રણ અઠવાડિયામાં શુક્રવારે બીજીવાર કામકાજ ઠપ્પ રહ્યુ. કેંટકીથી સીનેટર રૈંડ પૉલ દ્વારા બજેટ કરાર પર પોતાનો વોટ રોકી રાખવાને કારણે શુક્રવારે બજેટ પાસ ન થઈ શક્યુ. જેનાથી સરકારી કામકાજ ફરી ઠપ્પ થઈ ગયુ. સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ સીનેટર્સને હજુ પણ બજેટ કરારના પક્ષમાં વોટ નાખવાની આશા છે. જે મોડી રાત્રે લગભગ એક વાગ્યે શરૂ થઈ શકે છે. 
 
જો સદનમાં સમજૂતીને મંજૂરી આપવામાં આવી તો સરકારી કામકાજ સોમવાર પહેલા શરૂ થઈ જશે. બજેટ કરારમાં ભારે ખર્ચ સીમાથી નારાજ રિપબ્લિક પાર્ટીના પૉલ સંશોધનની માંગ કરતા કલાકોનુ મોડુ કરવામાં આવ્યુ. પૉલે કહ્યુ આજે રાત્રે મારા અહી હોવાને કારણે લોકોને જવાબદારી માટે મજબૂર કરવાના છે. 
 
તેમણે કહ્યુ હુ ઈચ્છુ છુ કે લોકો અસહજ અનુભવે. હુ ઈચ્છુ છુ કે તેઓ ઘરે બેસેલા લોકોને જવાબ આપે.  જેમણે કહ્યુ હતુ તમે રાષ્ટ્રપતિ ઓબામાના સમયમાં રાજકોષીય ખોટ વિરુદ્ધ હતા પણ રિપબ્લિકનની ખોટ પર તમારુ શુ વિચારવુ છે ?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું વિવાદાસ્પદ ટ્વીટ, સરદાર PM હોત તો RSS ન હોત

પરેશ ધાનાણીએ ટ્વીટર પર વિવાદાસ્પદ નિવેદન લખતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પરેશ ...

news

ભાજપ અને કોંગ્રેસે એકબીજાને હરાવવા માટે પોતાના જ ઉમેદવારોને અપક્ષ ઉમેદવારી કરાવી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કોંગ્રેસને નાબૂદ કરવાની વાત કરી હતી. પણ ગુજરાતમાં ...

news

ગુજરાત સરકાર પાસેથી વેપારીઓ દ્વારા 1,250 કરોડના જીએસટી રિફંડની માંગ

રાજય સરકારને જીએસટી હેઠળ રિફંડ માટેની 8500 ઓનલાઈન એપ્લીકેશન મળી છે, અને રૂા.950 કરોડના ...

news

ગુજરાતના સૌથી મોટા બુટલેગરને ઝડપી પાડવામાં પોલીસ સફળ

ગુજરાત પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાય સમયથી નાસતો-ફરતો બુટલેગર આખરે ઝડપાઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine