શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 14 માર્ચ 2016 (16:10 IST)

શુ તમે જોયો પાકિસ્તાનમાં વાયરલ થયેલ સાનિયા મિર્જા અને શોએબનો આ વીડિયો ?

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિકનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે પાકિતાનમાં વાયરલ થયેલ આ વીડિયો સાનિયા અને શોએબનો એક એડ વીડિયો છે જે વર્તમાન દિવસોમાં ખૂબ ચર્ચામાં છવાયેલો છે.  બંને પહેલીવાર એક સાથે કોઈ એડમાં જોવા મળી રહ્યા છે. નેસ્લે એવરી ડેની આ એડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ પાકિસ્તાનમાં ખૂબ હિટ થઈ રહી છે. 
 
ઉલ્લેખનીય આ એડમાં સોનિયા અને શોએબ બંને એકબીજાથી જુદા જુદા વિચાર ધરાવે છે. સાનિયાને સચિન તેંદુલકરના સ્ટ્રેટ ડાઈવ પસંદ છે તો શોએબને શોએબ અખ્તરના યૉરકર. આ રીતે અનેક અન્ય વાતો પર બંનેના વિચાર એકબીજાથી જુદા હોય છે. પણ નેસ્લે એવરી ડે સાથે બનેલ ચા પર બંને એકમત થાય છે. તમે પણ જુઓ સાનિયા-શોએબનો વીડિયો...