કુત્રિમ લિંગથી મહિલાએ 3 મહિલાઓ પર કર્યો બળાત્કાર

શનિવાર, 5 ઑગસ્ટ 2017 (16:38 IST)

Widgets Magazine

ઈગ્લેંડમાં એક મહિલા દ્વારા 3 મહિલાઓ પર બળાત્કાર કરવાની વિચિત્ર ઘટના સામે આવી છે. જાણવા મળ્યુ છે કે લગાવીને અન્ય મહિલાઓનો રેપ કરતી હતી. આ મામલે મહિલાને જેલ મોકલવામાં આવી છે. આ મહિલા પોતાની પાર્ટનરની આંખો પર પટ્ટી બાંધીને તેની સાથે કુત્રિમ લિંગ લગાવીને સંબંધ બાંધતી હતી. આ મહિલાનુ નામ ગેલ ન્યૂલેંડ છે અને આ એક યુવકના નામનુ ફેક ઓનલાઈન પ્રોફાઈલ બનાવીને યુવતીઓ સાથે દગો કરતી હતી.  મૈનચેસ્ટર ક્રાઉન કોર્ટે ગેલ ન્યૂલેંડને બે વર્ષમાં ત્રણ મહિલાઓનો બળત્કાર કરવાના આરોપમાં 2 વર્ષની સજા સંભળાવી છે. મહિલા પર આરોપ છે કે તે પોતાના પાર્ટનરની આંખ પર પટ્ટી બાંધી દેતી હતી અને પછી કુત્રિમ લિંગથી સંબંધ બનાવતી હતી. 
 
ઉલ્લેખનીય છે કે પહેલા આ મહિલાને 8 વર્ષની સજા સંભળાવી હતી.. પણ પછી આ સજાને એ આધાર પર રદ્દ કરવામાં આવી કે મામલાની સુનાવણી કરી રહેલ જજે યોગ્ય અને સંતુલિત રીતે સુનાવણી કરી નથી.. આ મામલે ફરીથી સુનાવણી થઈ. પાછળથી થયેલ સુનાવણીમાં મહિલાએ કોર્ટ સામે સમગ્ર વાતનો ખુલાસો કર્યો.. 
 
બીજી બાજુ પીડિતાએ કોર્ટને જણાવ્યુ કે જ્યારે પણ તેઓ બંને મળતા આરોપી મહિલા તેને આંખો પર પટ્ટી બાંધવાનુ કહેતી.. પીડિતાએ જણાવ્યુ કે એક દિવસ સેક્સ દરમિયાન તેણે માસ્ક હટાવ્યુ તો તેને જાણ થઈ કે તે માણસ નથી પણ સ્ત્રી છે અને તે કુત્રિમ લિંગ લગાવીને તેની સાથે સેક્સ કરી રહી છે.. ગેલ ન્યૂલેંડ ફેક પ્રોફાઈલની મદદથી છોકરીઓને ફસાવતી હતી અને ખુદને છોકરો બતાવતી હતી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચીનનું એલાન - 19 ઓગસ્ટના રોજ કરશે ભારત પર હુમલો... !!

ભારત ચીનનો વિવાદ હવે તેમની ચરમ સીમા પર પહોંચી ગયો છે. ચીની વિશેષજ્ઞોએ કહ્યુ કે ચીન ...

news

VIDEO- 101 વર્ષની દાદી બની 17માં બાળકની માતા.. ડોક્ટર પણ છે હેરાન

જે લોકો અત્યાર સુધી વિચારતા હતા કે મા બનવાની પણ એક વય હોય છે એ બધાને ઈટલીમાં રહેનારી એક ...

news

પાકિસ્તાનથી દૈનિક 3500 લોકો કરે ઓનલાઈન સોમનાથ મહાદેવના દર્શન કરે છે

હાલમાં ભગવાન શીવની આરાધનાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો પોતાની આસપાસ રહેલા ...

news

પત્થર મારો યા ગોલી હમ નહીં ડરેંગે - ગુજરાતમાં કોંગ્રેસનું ભારે વિરોધ પ્રદર્શન

બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine