ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

આ હાથી કરે છે મસાજ.. (વીડિયો)

શારીરિક દુ:ખાવો હોય તો તેનો સૌથી સારો ઈલાજ છે માલિશ. શુ થાય જો એક હાથી કોઈ માણસની મસાજ કરે તો. જી, હા.. થાઈલેંડમાં એક એવો હાથી છે જે દર્દથી બેહાલ માણસોની સારવાર કરે છે અને એ પણ પોતાના પગ અને સૂંઢ દ્વારા માલિશ કરીને. વિશ્વાસ ન હોય તો જાતે જ જોઈ લો..