શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 27 મે 2015 (14:38 IST)

ઉજ્જૈન સિંહસ્થની જાણકારી વેબસાઈટ પર

મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આવતા વર્ષે થતા સિંહસ્થ મહાકુંભની તૈયારિઓ થઈ રહી છે. શ્રદ્ધાળુ સરળતાથી એની જાણકારી લઈ શકે એના માટે ક વેબસાઈટ તૈયાર કરેલ છે. આધિકારિક રીતે મળા જાણકારી મુજબ ઉજ્જૈનમાં આવતા વર્ષે 22 એપ્રિલથી 21 મેના વચ્ચે સિંહસ્થ મહકુંભના આયોજન થશે. www.simhasthaujjain.in પર એનાથી સંકળાયેલી બધી જાણકારી મેળવી શકો છો. 
 
આ વેબસાઈટ થી માહાકલ નગરી , શ્રીકૃષ્ણના શિક્ષા કેન્દ્ર મહાકવિ કાલિદાસની ભૂમિ , રાજા વિક્ર્માઅદિત્યની નગરી ઉજ્જૈનના ઈતિહાસ જાણી શકાય છે. એના સિવાય કયાં-કયાં ઘાટ પરસ સ્નાન અને કી તારીખે પર ખાસ સ્નાન થશે વગેરેની જાણકારી રહેશે. 
 
રાજ્ય સરકારના જનસંપર્ક વિભાગ દ્વારા તૈયાર કરેલ આ વેબસાઈટ પર મહાકાલેશવર ,ઉજ્જૈન કલેક્ટર , મધ્યપ્રદેશ પર્યટન , રેલ્વે વગેરે મહત્વપૂર્ણ લિંક પણ છે એના પર સિંહસ્થના સંપૂર્ણ સંદર્ભ ઉપલબ્ધ છે. 
 
વેબસાઈટ ર લાઈવે દર્શન ના લિંક પણ છે. અએનાથી તમે ઘરે બેસા મહાકાલેશવર , હરસિદ્ધિ માતા મંદિર , પ્રભુ મંગળનાથ , ચિંતામણ ગણેશ કામભેરવ અને સાંદીપની આશ્ર્મના દર્શન દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને કરી શકાય છે.