બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 28 ઑગસ્ટ 2016 (14:55 IST)

તુર્કી - હિજાબ પહેરીને ડ્યૂટી કરી શકે છે મહિલા પુલિસકર્મી

ઈસ્તામ્બુલ - જ્યાં આખુ વિશ્વ હિજાબ અને નુર્કા પર પ્રતિબંધ લગવાવાની ખબર આવી રહી છે ત્યાં , તુર્કી દેશની મહિલા પુલિસકર્મીના માથા પર ઈસ્લામિક સ્કાર્ફ(હિજાબ) બાંધીને ડ્યૂટી કરવાની અનુમતિ આપી છે. આધિકારિક ગજટ મુજબ આ મહિલા પુલિસકર્મીની ડ્રેસનો ભાગ ગણાશે. અધિસૂચના મુજબ મહિલા પુલિસકર્મી આ   સ્કાર્ફ(હિજાબ)થી એમનું માથું પૂરી રીતે ઢાંકી શકશે.એનો રંગ વર્દીની જેમ જ હશે. આ આદેશ તત્કાલ પ્રભાવ લાગૂ કરી દીધું છે. આધિકારિક રીતે સેક્યુલર દેશ તુર્કી પાર્ટી જસ્ટિસ એંડ ડેવલપમેંટ પર્ટી મહિલાઓને ડ્યૂટીના સમયે હેડસ્કાર્ફ પગેરાવાના બેન ને હટાવ્યું.