બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , સોમવાર, 31 માર્ચ 2008 (19:33 IST)

પિકાસોનુ વધુ એક ચિત્ર મળ્યું

લંડન. મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો દ્વારા બનાવવામાં આવેલી વધુ એક તસવીર બ્રિટનના એક વ્યક્તિના મકાનમાં જોવા મળી હતી.

કલાપ્રેમીઓ માટે અત્યંત અમૂલ્ય ગણાતુ આ ચિત્ર 1901માં બનાવવામાં આવ્યુ હતુ. તેના પાછળના ભાગે પિકાસોના હસ્તાક્ષર છે. આશા છે કે, આવતા મહિને થનારી નિલામીમાં આ ચિત્રની કિંમત 30 લાખ પાઉન્ડથી વધુ અંકાશે.