મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લાજિઓ- , રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (11:18 IST)

રસોઈ નહી કરશો તો 6 વર્ષની સજા

મહિલાઓ હમેશા એ વિચારે છે એને પણ ક્યારે ઘરના કામોથી મુક્તિ મળી જાય્ એને માટે એક મહિલાને 6 વર્ષની સજા થઈ અને એને 6 વર્ષ જેલમાં રહેવું પડ્યુંૢ કારણકે એના પતિએ શિકાયત કરીએ  ભોજન નથી રાંધતી અને ઘરને સાફ-સફાઈ નહી કરતી. 
 
40 વર્ષની એ મહિલા પર ખોટા વ્યવ્હારના કેસ સામે આવ્યા છે.એ પરિવાર સારથે ખોટા વ્ય્વહાર કરે છે. એના પરિ એ જણાવ્યા કે એવી રીતે બે વર્ષથી કરી રહીછે. 
 
એ જણાવે છે કે એ રસોડાના સામાન ખરીદતો અને ફેંકતો રહ્યો કારણકે એની પત્ની ક્યારે પણ કિચનમાં જતી નહી અને કયારે પણ રસોઈ નહી કરતી.